બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Lal Darwaza Terminus: Bus service starts from 8 platforms, know which bus route will be available from which platform

સુવિધાજનક સફર / લાલ દરવાજા ટર્મિનસઃ 8 પ્લેટફોર્મ પરથી બસની અવરજવર શરૂ, કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણો

Vishal Khamar

Last Updated: 06:33 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલ દરવાજા બસ ટર્મિનસનું ગત રોજ મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ નવીન બસ સ્ટેશનને હેરિટેજ થીમ પર બનાવવામાં આવ્યું છે. કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણો.

  • ગત રોજ મુખ્યમંત્રીનાં હસ્તે કરાયું બસ ટર્મિલનું લોકાર્પણ
  • લાલ દરવાજા બસ ટર્મિનસે પેસેન્જરો મંત્રમુગ્ધ થઈ ગયા
  • 8 પ્લેટફોર્મ પરથી શહેરમાં વિવિધ જગ્યાએ જવા માટે બસનું સંચાલન શરૂ

કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા હેરિટેજ લૂક ધરાવતા લાલ દરવાજા બસ ટર્મિનસે પેસેન્જરોનાં મન મોહી લીધાં છે. તેનો પિંક કલર ધરાવતાં ભવ્ય બિલ્ડિંગની છટા દૂરથી જ સોહામણી લાગે છે. આ ટર્મિનસનાં આઠ પ્લેટફોર્મ હોઈ આજે સવારથી તમામે તમામ પ્લેટફોર્મ પર થઈને બસની અવરજવર થવા લાગી હોઈ કયા પ્લેટફોર્મ પરથી કયા રૂટની બસ મળશે તે જાણવું પેસેન્જર માટે જરૂરી બન્યું છે. 

પ્લેટફોર્મ નં. 'શૂન્ય' 

નટરાજ, નવરંગપુરા, કોમર્સ કોલેજ, ગુરુકુળ, થલતેજ, શીલજ, રાંચરડા, પલોડિયા, ડાભલા ચોકડી અને ભૂયંગદેવ તરફ જવા રૂટ નં. ૫૧, ૫૧/શ, ૬૦, ૬૫, ૧, ૪૦૦ ઊપડશે અને ગુજરાત કોલેજ, સીએન વિદ્યાલય, શિવરંજની, ઈસ્કોન, બોપલ, ઘુમા, મણિપુર, ગોધાવી ગામ, સાણંદ તરફ જવા માટે રૂટ નં. ૧૩૮/૧, ૧૫૧, ૧૫૧/૩ પસાર થશે.
પ્લેટફોર્મ નં. ૧

નટરાજ, ઇન્કમટેક્સ, સરદાર પટેલ કોલોની, અંકુર સોસાયટી, વૈષ્ણોદેવી મંદિર, જાસપુર તળાવ તરફ જવા ૬૩, ૬૩/૧, ૬૪, ૬૪/૧, ૬૪/૩, ૬૫, ૬૫/૨, ૫૦૦ ઊપડશે. સંન્યાસ આશ્રમ, વસ્ત્રાપુર, નહેરુનગર, પાંજરાપોળ, ગુજરાત યુનિવર્સિટી તરફ જવા માટે રૂટ નં. ૫૨/૨, ૫૬, ૫૬/૧, ૧૩૮, ૧૪૨, ૧૫૧/૪ પસાર થશે.


પ્લેટફોર્મ નં. ૨

રૂટ નં. ૭૧/૧, ૭૧/૧/શ, ૭૨/શ, ૭૪/૧, ૮૩-૮૪-૮૫ ઊપડશે. રૂટ નં. ૧૩/૧, ૭૨, ૭૪, ૨૨ અને ૭૫ પસાર થશે.

પ્લેટફોર્મ નં. 3

રૂટ નં. ૩૧/૪, ૩૧/૫, ૩૩/૧, ૩૫, ૩૪/૩, ૩૪/૪ ઊપડશે. ૩૧, ૩૩, ૩૭, ૧૨૩, ૩૪/૫ પસાર થશે.

પ્લેટફોર્મ નં. ૪

રૂટ નં. ૧૨૩/શ, ૧૨૫ ઊપડશે,   તો રૂટ નં. ૩૩, ૩૭, ૧૩૮, ૫૬, ૫૬/૧ પસાર થશે.
પ્લેટફોર્મ નં. ૫  રૂટ નં. ૧૪૨, ૧૪૪/૧ ઊપડશે.
 

પ્લેટફોર્મ નં. ૬ 

૧૫૧/શ, ૧૫૨/શ, ૧૫૨, ૧૫૨/૧ ઊપડશે. જ્યારે રૂટ નં. ૧૫૧, ૧૫૧/૩, ૧૫૧/૪ પસાર થશે.

પ્લેટફોર્મ નં. ૭

રૂટ નં. ૧૦૫, ૧૧૧/૨, ૧૧૨ ઊપડશે અને ૩૧, ૩૪/૫ પસાર થશે.
પ્લેટફોર્મ નં. ૮

૧૩/૧/શ, ૧૪/શ, ૧૪/૧, ૨૨/૧ ઊપડશે, જ્યારે રૂટ નં. ૧૩/૧, ૨૨, ૫૨/૨, ૭૨, ૭૪, ૭૫ પસાર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ