બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch 12 crew member Corona positive in Egypt ship on kandala port

ભયજનક / કચ્છ: કંડલા બંદરે ઇજીપ્તથી જહાજ આવ્યું કોરોના લાવ્યું: 12 ક્રુ મેમ્બર કોરોના પોઝિટિવ

Gayatri

Last Updated: 08:12 AM, 15 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. કંડલા બંદરે વિદેશથી આવેલા જહાજના ક્રુ મેમ્બર કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

  • કંડલા પોર્ટ પર કોરોનાનું સંક્રમણ
  • ઈજીપ્તથી આવેલા જહાજના ક્રુ મેમ્બર્સ કોરોનાગ્રસ્ત
  • 12 ક્રુ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

કચ્છ કંડલા પોર્ટ પર કોરોના કહેર વરસ્યો છે. ઇજીપ્તથી આવેલા જહાજના ક્રુ મેમ્બરો કોરોના સંક્રમિત બન્યા છે. 12 ક્રુ મેમ્બરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામને હાલ આઇસોલેટ કરવામા આવ્યા છે. 

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્ય સરકારે આજે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1334 નવા કેસ સાથે કુલ આંક 1,14,996 પર પહોંચ્યો છે. તો આજે 1,255 દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ 95,265 દર્દીઓ સાજા થયા છે. આજે સંક્રમણથી 17 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3230 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 71,507 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 33,60,318 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16501 છે.

સુરતમાં 261 દર્દી સાજા થયા

રાહતની વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 82.84% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1,255 દર્દીઓ સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 175, સુરતમાં 261 જામનગરમાં 129, વડોદરામાં 106 અને રાજકોટમાં 78 દર્દીઓ સ્વસ્થ થયા છે.

આજે વલસાડમાં 2 કેસ જ્યારે ડાંગમાં એક કેસ 

આજે મહાનગરો સુરતમાં 278, અમદાવાદમાં 175 કેસ, વડોદરામાં 131, રાજકોટમાં 154 કેસ બાદ જામનગરમાં 120 કેસ કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ વલસાડમાં 2 કેસ અને ડાંગમાં એક કેસ નોંધાયા છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસના જિલ્લાવાર આંકડા

14/09/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 175
સુરત 278
વડોદરા 131
ગાંધીનગર 39
ભાવનગર 33
બનાસકાંઠા 28
આણંદ 3
રાજકોટ 151
અરવલ્લી 7
મહેસાણા 20
પંચમહાલ 28
બોટાદ 8
મહીસાગર 10
ખેડા 6
પાટણ 35
જામનગર 120
ભરૂચ 19
સાબરકાંઠા 11
ગીર સોમનાથ 15
દાહોદ 23
છોટા ઉદેપુર 5
કચ્છ 30
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 2
નવસારી 14
જૂનાગઢ 39
પોરબંદર 2
સુરેન્દ્રનગર 19
મોરબી 25
તાપી 18
ડાંગ 1
અમરેલી 28
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ