બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગર: બાલાસિનોર GIDCમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોન ક્રશરની બે ફેકટરીમાં તપાસ, રોયલ્ટી વગરના પથ્થર મળતા સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ તો સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકાર્યો

logo

બનાસકાંઠા : કોમેડીયન ભારતી સિંહે પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા, ભારતી સિંહે અંબાજીમાં કરાવી બાળકની મુંડન વિધિ, અગાઉ પણ માતાજીના આશીર્વાદ લેવા આવતા રહ્યા છે ભારતી સિંહ

logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

VTV / મનોરંજન / બોલિવૂડ / kriti sanon mother geeta sanon reaction on film adipurush controversy

મનોરંજન / 'ભૂલ નહીં, ભાવનાઓને સમજો', 'આદિપુરૂષ'ના વિવાદ મુદ્દે કૃતિ સેનનની માતાએ તોડ્યું મૌન

Arohi

Last Updated: 12:32 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Geeta Sanon Reaction On Adipurush Controversy: 'આદિપુરૂષ'ને લઈને થઈ રહેલા વિવાદની વચ્ચે હવે કૃતિ સેનનની માતાએ રિએક્શન આપ્યું છે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં ભુલોની જગ્યા પર ભાવનાઓને સમજવી જોઈએ.

  • 'આદિપુરૂષ'ના વિવાદને લઈને કૃતિ સેનનની માતાનું રિએક્શન 
  • કહ્યું ફિલ્મમાં ભુલોની જગ્યા પર ભાવનાઓને સમજો 
  • ફિલ્મની ખૂબ થઈ રહી છે આલોચના 

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરૂષ' રિલીઝ થતા જ લોકોના નિશાના પર આવી ગઈ છે. ફિલ્મના ડાયલોગ્સ, સ્ટોરી અને પાત્રોના લુક્સને લઈને ખૂબ વિવાદ થયો છે. ત્યાં જ ફિલ્મના વીએફએક્સ પર રિલીઝ પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે. લોકો આ ફિલ્મની ખૂબ આલોચના કરી રહ્યા છે. પરંતુ હવે આદિપુરૂષમાં સીતાનો રોલ પ્લે કરનાર કૃતિ સેનનની માતાએ કહ્યું કે ભાવનાઓને સમજવી જોઈએ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geeta Sanon (@geeta_sanon)

'આદિપુરૂષ'માં કૃતિ સેનને લીડ રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં કૃતિએ માતા જાનકીના મોર્ડન અવતારને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સીતા બનેલી કૃતિના કપડાની પણ આલોચના થઈ રહી છે. ફિલ્મને લઈને થઈ રહેલા હંગામા બાદ કૃતિ સેનનના માતાએ રામાયણનો એક દોહો કહેતા પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

માતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ 
કૃતિ સેનનના માતા ગીતા સેનને ઈન્સ્ટાગ્રામ પર એક ચોપાઈ શેર કરતા કહ્યું છે- "જય શ્રી રામ. જાકી રહી ભાવના જેસી, પ્રભુ મુરત તિન તૈસી..." એટલે કે સારા વિચાર અને દષ્ટિથી જોવો તો દુનિયા સુંદર લાગે છે. તેમણે એમ પણ લખ્યું છે કે ભગવાન રામે જ આપણને શિખવાડ્યું હતું કે શબરીના બોરમાં તેમનો પ્રેમ જુઓ, તે એંઠા છે તે નહીં, માટે ભુલોને નહીં પરંતુ ભાવનાઓને સમજો".

સંકળાયેલા મુદ્દાઓ

Adipurush controversy  Kriti Sanon geeta sanon આદિપુરૂષ Adipurush Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ