બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / krishna janmashtami 2023 these 4 zodiac signs are dear to lord krishna will get benefits on janmashtami

માન્યતા / કૃષ્ણ જન્માષ્ટમી 2023: ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે આ 4 રાશિ, જન્માષ્ટમી પર જાતકોને મળશે વિશેષ લાભ, જુઓ લિસ્ટ

Manisha Jogi

Last Updated: 04:03 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો. જન્માષ્ટમીના દિવસે કેટલીક રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા રહેશે.

  • ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની આઠમે જન્માષ્ટમી
  • જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવશે
  • આ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા રહેશે

દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની આઠમે જન્માષ્ટમી ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું વિશેષ મહતત્વ છે. આ વર્ષે જન્માષ્ટમી 7 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવશે. 

ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્રમાં થયો હતો. શાસ્ત્રો અનુસાર જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુએ કૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો અને કંસને અત્યાચારમાંથી મુક્તિ અપાવી હતી. આ વર્ષે જન્માષ્ટમીના દિવસે કેટલીક રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપા રહેશે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

આ રાશિના જાતકો પર શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહેશે
વૃષભ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર વૃષભ રાશિ ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિમાંથી એક છે. શ્રીકૃષ્ણની કૃપાથી આ રાશિના જાતકોને તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ચ થાય છે અને મહેનતનું સંપૂર્ણ પરિણામ મળે છે. 

કર્ક- આ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની કૃપા હંમેશા રહે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો દરરોજ પૂજા અર્ચના કરે તો તમામ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. 

સિંહ- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય રાશિમાં સિંહ રાશિ પણ શામે છે. આ રાશિના જાતકો મહેનતી અને નિર્ભયી હોય છે. આ રાશિના જાતકો નિયમિતરૂપે કૃષ્ણ ઉપાસના કરે તો, જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી અને ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે. 

તુલા- આ રાશિના જાતકો પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકો ભગવાન શ્રીકૃષ્ણના પૂજા પાઠ કરે તો તેમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ