બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ધર્મ / Daily Horoscope / Know Your Rashi Bhavishya of Monday

દૈનિક રાશિફળ / કર્ક રાશિને મળશે સરકારી કામમાં લાભ, જાણો સોમવારનું રાશિફળ

Bhushita

Last Updated: 07:12 AM, 25 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે પૂર્વજોને યાદ કરી તર્પણ કરવાથી પુણ્ય મળી શકે છે. ખોટા આડંબરથી દૂર રહો અને સાથે ઓમ કલ્યાણકર શિવાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળે છે. ચોખા અને મગનું દાન શુભ રહે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

મેષ (અ.લ.ઈ.) 
આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમીત્રોથી સહયોગ મળશે.  પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. 

વૃષભ (બ.વ.ઉ.) 
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે. રોજગારી માટે ઉત્તમ તકો મળશે. મધુર વાણીથી કામ સરળ બનશે. 

મિથુન (ક.છ.ઘ.) 
ધંધાકિય યોજનાઓ બનાવી શકશો. નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. પ્રેમ સબંધોમાં દુરી જણાશે. 

કર્ક (ડ.હ.) 
સરકારી કામમાં લાભ મળશે. ધંધાકિય કામમાં લાભ થશે. કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવુ. નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.) 
આર્થિક પાસુ મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે. લેવડ દેવડમાં સાચવીને કામ કરવુ. ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા પ્રવાસના યોગોથી લાભ થશે. અવિવાહિતને સારા સમાચાર મળશે.  જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા (ર.ત.) 
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે. નોકરીયાતને કામમાં નવીન તકો મળે. પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું.  કોઈપણ નિર્ણયો સમજી વિચારીને લેવા. 

વૃશ્ચિક (ન.ય.) 
પરદેશના કામકાજમાં લાભ થશે. નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે. પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થિઓને મહેનતનુ ફળ મળશે.
 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
જુની ઉઘરાણીમાં લાભ થશે. આવક-જાવકનુ પ્રમાણ જળવાઇ રહેશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. સહકર્મચારીનો સહયોગ મળશે.

 

મકર (ખ.જ.) 
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આવકના નવા દ્વાર ખુલશે. કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. 


કુંભ (ગ.શ.સ.ષ.) 
ભાઇ બહેનોના સબંધમાં મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થશે.  કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.  તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું. 

મીન (દ.ચ.ઝ.થ.) 
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે. સામાજીક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે. નોકરીમાં મહેનતનું ફળ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ