બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / મનોરંજન / બોલિવૂડ / મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને માણી મેટ્રોની સફર, ફેન્સ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યો

મનોરંજન / મુંબઇના ટ્રાફિકથી બચવા કાર્તિક આર્યને માણી મેટ્રોની સફર, ફેન્સ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યો

Last Updated: 10:41 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kartik Aaryan Ride In Local Train: કાર્તિક આર્યનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર મેટ્રોમાં સફર કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ ફેંસની સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા છે.

બોલિવુડના હેન્ડસન હંક કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મ ભૂલ ભૂલૈયા-3ને લઈને ચર્ચામાં રહે છે. જોકે તેના ઉપરાંત એક્ટર મોટાભાગે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલ એક્ટર પોતાના એક વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોમાં એક્ટર ફેનની સાથે મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં આ સમય દરમિયાન કાર્તિકને ફેંસની સાથે સેલ્ફી ક્લિક કરતા પણ જોઈ શકાય છે.

કાર્તિકે કરી મેટ્રોમાં મુસાફરી

સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેતા બ્લેક કરલરના ડ્રેસમાં માસ્ક લગાવીને ઉભા છે. ત્યાં જ પોતાના ફેવરેટ સ્ટારને સામે જોઈને તેમના ફેંસ પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. મેટ્રોમાં ઘણા ફેંસે કાર્તિકની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા.

આ ફિલ્મોમાં ધૂમ મચાવશે કાર્તિક આર્યન

જણાવી દઈએ કે ડાયરેક્ટર અનીસ બઝ્મીની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા-3માં કાર્તિક જોવા મળશે. આ વર્ષે દિવાળી ના અવસર પર ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે તૃપ્તિ ડિમરી, વિધ્યા બાલન અને માધુરી દીક્ષિત લીડ રોલવમાં હશે.

વધુ વાંચો: ચેન્નાઈના બેટરના શોર્ટથી તૂટ્યો ફેનનો iPhone, ખબર પડતા જઈને કરી મુલાકાત, ગિફ્ટ આપીને જીત્યું દિલ

કાર્તિક છેલ્લી વખત સત્યપ્રેમ કી કથામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમના ઓપોઝિટ કિયારા અડવાણી મુખ્ય ભુમિકામાં હતી. ભૂલ ભુલૈયા-3 ઉપરાંત કાર્તિક કબીર ખાનની ચંદૂ ચેમ્પિયનમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી મુરલીકાંત પેટકરના જીવનને દર્શાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ