બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સમર સેલમાં આવી ગઇ છે ધમાકેદાર ડીલ, આ પાંચ ફોન પર મળી રહી છે દમદાર ઓફર, ખરીદવા પડાપડી!

ટેકનોલોજી / સમર સેલમાં આવી ગઇ છે ધમાકેદાર ડીલ, આ પાંચ ફોન પર મળી રહી છે દમદાર ઓફર, ખરીદવા પડાપડી!

Last Updated: 12:47 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024ના ગ્રેટ સમર સેલમાં અત્યારે ફોન પર જોરદાર એક્ષચેન્જ ઓફર અને બેન્કિંગ ઓફર મળી રહી છે. જો તમે ફોન ખરીદવા માંગો છો તો તમે પણ અહીંયાથી સસ્તામાં ફોન ખરીદી શકો છો.

જે લોકો ઓનલાઇન ખરીદી કરવા માંગે છે તેમના માટે સસ્તામાં મોબાઈલ ખરીદી કરવાનો મોકો છે. એમેઝોન સેલમાં સ્માર્ટફોન પર જોરદાર ઓફર મળી રહી છે. ફોનની ખરીદી પર ડિસ્કાઉન્ટ, બેંક ઓફર, એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આવો જાણીએ તે ફોન વિશે જેને તમે સસ્તામાં ખરીદી શકો છો .

એપલ iPhone 14

આ ફોનની કીંમત આમ તો 58,999 રૂપિયા છે. જેની ખરીદી પર 44250 રૂપિયાની એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. જેથી ફોનની કીંમત 13,749 રહે છે. સાથે એક વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે. આ ફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. એડવાન્સ કેમેરા સેન્સર આપવામાં આવે છે.

iQOO 11 5G

આ ફોન એમેઝોન સેલમાં 44,499 રુપિયામાં મળે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલ મેન, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ કેમેરા આપવામાં આવે છે. 120W ફ્લેશચાર્જ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફ્રન્ટમાં 16MP કેમેરા મળે છે.

Vivo V30 5G

Vivo V30 5Gની કીંમત 46,950 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર 2214 રૂપિયાની છૂટ મળી રહી છે. આ સાથે એક વર્ષની વોરંટી પણ આપવામાં આવી રહી છે. ફોનમાં ત્રીપલ રિયર કેમેરા આપવામાં આવી રહી છે.

સેમસંગ ગેલેક્સી S23 5G

આ ફોનની કીંમત 57750 રૂપિયા છે. તેની પર આકર્ષક ઓફર આપવામાં આવી રહીં છે. આમ તો આ ફોનને એક લાખ રૂપિયાની પ્રાઈઝ પોઇન્ટ પર રજૂ કરાયો હતો. પરંતુ એમેઝોન પર તેની ડિસ્કાઉન્ટ પ્રાઈઝ 57750 રૂપિયા છે. આ સાથે 44,250 રૂપિયાની એક્ષચેન્જ ઓફર પણ આપવામાં આવે છે. વધુમાં ICICI બેંક કાર્ડ પર 1000 બીજી છૂટ પણ આપવામાં આવી રહી છે. જેથી આ ફોનની કીંમત 15000 જેટલી રહી જાય છે.

વધુ વાંચોઃ સ્વાઈન ફ્લૂથી બચવા માટેના સરળ ઉપાય, આહારમાં આ વસ્તુ કરો સામેલ રોગથી મળશે છુટકારો

OnePlus 12R

આ ફોનની કીંમત 39,999 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર 37,999 રૂપિયાની એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. સાથે 1000 રૂપિયાની બેંક ઓફર પણ આપવામાં આવે છે. OnePlus 12Rમાં 8 જીબી સ્ટોરેજ, 50MP સોની IMX890 કેમેરો આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ