બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / અકલ્પનીય! Apple iPhone 15 માત્ર 15000માં? જલ્દી કરો, જાણો શું છે આકર્ષક ડીલ

બિઝનેસ / અકલ્પનીય! Apple iPhone 15 માત્ર 15000માં? જલ્દી કરો, જાણો શું છે આકર્ષક ડીલ

Last Updated: 12:56 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એપલ ફોનના શોખીન હોવ તો અત્યારે તમારા માટે બેસ્ટ ઓફર અવેલેબલ છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર આકર્ષક ઓફરો મળી રહી છે.

Apple iPhone 15 News : અનેક લોકોને એપલનાં બ્રાન્ડેડ ફોનનો શોખ હોય છે. જો તમે પણ એપલનો ફોન ખરીદવા માંગો છો તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. ઇ-કોમર્સ વેબસાઈટ પર ફોનની કીંમત બદલાતી રહેતી હોય છે. પરંતુ અત્યારે એપલની વેબસાઈટની તુલનામાં એમેઝોન, ફ્લિપકાર્ટ પર આકર્ષક ડીલ મળી રહી છે. અત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં ખરીદી કરવાનો શાનદાર મોકો છે.

એપલ iPhone 15

આમ તો એપલ iPhone 15નો 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 79,999 રૂપિયામાં મળે છે. પરંતુ આ ફોન એમેઝોન સાઈટ પર 70500 રૂપિયામાં મળી રહ્યો છે. તો ફ્લિપકાર્ટ પર 63999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સિવાય ઓનલાઇન શોપિંગ વેબસાઈટ પર કેશબેક અને એક્ષચેન્જ ઓફર પણ આપવામાં આવે છે. અત્યારે એપલ iPhone 15ની ખરીદી પર ફ્લિપકાર્ટ પર 50000 હજાર રૂપિયા અને એમેઝોન પર 44250 રૂપિયા સુધી એક્ષચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

એક્ષચેન્જમાં 50000 સુધી બોનસ મળશે

તમે સારી એવી એક્ષચેન્જ એવી વેલ્યુ મેળવો છો તો તમને એપલનો iPhone 15 માત્ર 15000 રૂપિયા સુધી મળી શકે છે. જો તમે એપલનો iPhone 14 પ્રો મેક્સ ફ્લિપકાર્ટ પર એક્ષચેન્જ કરો છો તો તમને 50000 બોનસ મળશે. ઉલ્લેખનીય છે કે, ઓનલાઇન શોપિંગ સાઈટો બાદમાં વેલ્યુમાં બદલાવ કરી નાખે છે, સ્થિર નથી રાખતી.

વધુ વાંચો : સમર સેલમાં આવી ગઇ છે ધમાકેદાર ડીલ, આ પાંચ ફોન પર મળી રહી છે દમદાર ઓફર, ખરીદવા પડાપડી!

આ સિવાય iPhone 14 પ્રોને એમેઝોન ઇન્ડિયામાં 41650 અને iPhone 14, iPhone 14 પ્લસને ક્રમશ 24450, 27550માં એક્ષચેન્જ બોનસ પર મેળવી શકાય છે. ફ્લિપકાર્ટ પર iPhone 14 પ્રોને કરવા પર 48000 રૂપિયાની છૂટ મળી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ