બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી, ખરીદવાનું વિચારતા હોય તો જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી, ખરીદવાનું વિચારતા હોય તો જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 04:21 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના બુલિયન માર્કેટમાં અક્ષય તૃતીયા પેહલા સોના ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. આજે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. મંગળવારે સોનું 71,668 રૂપિયાએ બંધ થયું હતું.

ઇન્ડિયન બુલિયન માર્કેટમાં સોનું આજે એટલે કે બુધવાર 8 મેના રોજ તેજીમાં 71,725 રૂપિયાથી ખૂલ્યું જે કાલે મંગળવારે 71,668 થી બંધ થયું હતું. આ સાથે ચાંદી પણ 371 રૂપિયાની તેજી સાથે 81,663 રૂપિયા સાથે ખુલી છે. આ બદલાવની અસર દેશભરના અમદાવાદ, મુંબઈ, દિલ્લી, કોલકાતા સહિતના શહેરોમાં થઈ છે.

gold-tham_22

ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોશિયેશનના આંકડા મુજબ 8 મેના રોજ 23 કેરેટ સોનું 57 રૂપિયા મોંઘું થઈને 71438 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે. 22 કેરેટ સોનાની કીંમત 520 રૂપિયા વધીને 65,700 રૂપિયાએ પહોંચી છે. 18 કેરેટ સોનાનો ભાવ 43 રૂપિયા વધી 53,794 અને 14 કેરેટનો ભાવ 33 રૂપિયા વધી 41,959 રૂપિયાએ પહોંચી ગયો છે.

gold-3 (2)

જો કે સોનામાં આ વધારો ઓલ ટાઇમ હાઈ કરતા 1752 અને ચાંદીમાં 1664 રૂપિયા ઓછો છે. ગત 19 એપ્રિલના રોજ સોનું 73,596 રૂપિયાએ પોહચ્યું હતું તો ચાંદી ગત 16 એપ્રિલે 83,632 રૂપિયાએ પહોંચી હતી.

જો GST અને મેકિંગ ચાર્જ લાગે તો ?

સોના ઉપર 24 કેરેટ પર આજના આ ભાવ પ્રમાણે 2151 રૂપિયા GST લાગે જેથી તેની કીંમત 73876 રૂપિયાએ પહોંચી જાય અને જો મેકિંગ ચાર્જ એડ કરવામાં આવે તો ભાવ 81200 રૂપિયાને સ્પર્શી જાય.

વધુ વાંચો: આ કંપનીના IPOનું શેરબજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, પહેલા જ દિવસે રોકાણકારોના રૂપિયા થયા ડબલથી વધારે

જો 23 કેરેટ સોના પર 2143 રૂપિયા GST લાગે અને મેકિંગ ચાર્જ એડ કરવામાં આવે તો તેનો ભાવ 81,000 રૂપિયાએ પહોંચે છે. 22 કેરેટ સોના પર ભાવ પ્રમાણે 1971 રૂપિયા જીએસટી અને અલગથી મેકિંગ ચાર્જ જોડવામાં આવે તો પ્રતિ દશ ગ્રામનો રેટ 74,438 રૂપિયા થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ