બ્રેકિંગ ન્યુઝ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
VTV / સ્પોર્ટસ / Cricket / માત્ર બેટિંગ જ નહીં સૂર્યકુમારના શોખ પણ છે શાનદાર, કરોડોની કાર અને મોંઘા બંગલાના છે માલિક, જાણો નેટવર્થ
Last Updated: 09:53 AM, 8 May 2024
સૂર્યકુમાર યાદવ તેની તાબડતોડ બેટિંગના કારણે વિશ્વમાં પ્રસિદ્ધ થયો છે. તે જ્યારે IPLમાં બીજી ટીમમાં રમતો હતો ત્યારે તેને કોઈ ખાસ જાણતું નહતું પરંતુ મુંબઈ ઇન્ડિયન્સમાં આવ્યા બાદ રોહિત શર્માએ તેને ટોપ ઓર્ડરમાં રમાડવાનું શરુ કર્યું ત્યારથી તે લાઇમલાઈટમાં આવ્યો હતો. આ IPLમાં તેને 8 મેચમાં 232 રન કરી દીધાં છે. જેમાં તેને 3 ફિફ્ટી પણ મારી છે. સૂર્યકુમારની કમાણી કરોડોમાં છે. સાથે સાથે તેના શોખ પણ ઊંચા છે.
ADVERTISEMENT
For you, 𝙒𝙖𝙣𝙠𝙝𝙚𝙙𝙚💙 pic.twitter.com/KKdZpvCogG
— Surya Kumar Yadav (@surya_14kumar) May 6, 2024
ADVERTISEMENT
જો સૂર્યકુમાર યાદવની આવકની વાત કરીએ તો તે કરોડો રૂપિયા કમાય છે. સૂર્યાને 2021ની સીઝનમાં 3.20 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યાર બાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સૂર્યાને દરેક સીઝન માટે 8 કરોડ રૂપિયા આપે છે. આ સિવાય BCCI પણ સૂર્યાને સેલરી આપે છે. સૂર્યા T20 વર્લ્ડ કપમાં પણ પસંદ થયો છે. સૂર્યાકુમાર યાદવ બ્રાન્ડની એડ કરીને પણ બીજા પૈસા કમાઇ લે છે. સૂર્યકુમાર યાદવની કુલ નેટવર્થ આશરે 55 કરોડ રૂપિયા છે.
🇮🇳♥️ pic.twitter.com/1PySdU1xlO
— Surya Kumar Yadav (@surya_14kumar) October 5, 2023
ભારતના આ સ્ટાર બેટ્સમેનને મોંઘી ગાડીઓ રાખવાના શોખ છે. સૂર્યકુમાર યાદવ પાસે જોંગા ગાડી છે. આ ગાડી સાથે તેને એક ફોટો પણ શેર કર્યો હતો. તેની આ ગાડીની કીંમત 3 કરોડ રૂપિયા છે. આ સિવાય સૂર્યા પાસે મર્સિડીઝ બેન્ઝ GLE પણ છે. આ કાર ફાઈવ સ્ટાર છે. જેની એવરેજ 8.2ની હોય છે. જેની કીંમત 2 કરોડ રૂપિયા છે.
ભારતના મિડલ ઓર્ડરમાં ફાસ્ટ રન બનાવતા સૂર્યાકુમારની પાસે કરોડો રૂપિયાનું ઘર પણ છે. તેની પાસે મુંબઈના ચેમ્બુરમાં એક એપાર્ટમેન્ટ છે જેની કીંમત 8થી 10 કરોડ રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT