બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / know what the oscar nominees take home in their gift hampers

Oscars 2020 / ઑસ્કાર મળે કે ન મળે, પણ નોમિનીઝને ચોક્કસથી મળે છે કરોડોનું આ ખાસ ગિફ્ટ બોક્સ

Bhushita

Last Updated: 03:10 PM, 10 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સુધી ઑસ્કાર ગિફ્ટ બોક્સમાં એક કરતાં એક મોંઘી ચીજો આપવામાં આવે છે. તમે ક્યારેય વિચાર્યું પણ છે કે આ બોક્સમાં આખરે શું હોય છે? ઑસ્કારમાં દરેક નોમિનીઝને ગિફ્ટ બોક્સ આપવામાં આવે છે. ફોર્બ્સના આધારે 1 કરોડ 53 લાખ 25 હજાર 307 રૂપિયાની કિંમતનું આ ગિફ્ટ બોક્સમાં ઘણું બધું હોય છે. આ વસ્તુઓ નોમિનિઝના ઘરે સૂટકેસ કે મોટા બોક્સમાં પહોંચાડવામાં આવે છે.

  • દરેક નોમિનીઝને મળે છે ઑસ્કાર ગિફ્ટ બોક્સ
  • આટલી મોટી કિંમતનું ઑસ્કાર ગિફ્ટ બોક્સ આપવામાં આવે છે
  • નોમિનીઝના ઘરે પહોંચાડાય છે આ બોક્સ

આ રીતે વધતી રહી ઑસ્કાર ગિફ્ટ બોક્સની કિંમત

  • જો કે આ ઑસ્કાર ગિફ્ટ બોક્સ ઑસ્કારની તરફથી હોતું નથી. તેને ડિસ્ટિંક્ટિવ એસેસ્ટસ નામની એક કંપની સપ્લાય કરે છે. આ કંપની ગ્રેમી જેવા અન્ય મોટા હાઈ ફાઈ ઈવેન્ટ્સને માટે પણ ગિફ્ટ બનાવવાનું કામ કરે છે. પહેલી વાર 2002માં ઑસ્કારમાં ગિફ્ટ આપવામાં આવી હતી. ત્યારથી લઈને લોકોમાં આ બોક્સ માટે ઉત્સુકતા રહે છે. પહેલીવારમાં આ બોક્સની કિંમત 20 હજાર અમેરિકી ડોલર હતી જે 2016 સુધીમાં 2 લાખ 32 હજાર અમેરિકી ડોલરની થઈ છે. વર્ષ 2016ના આ ગિફ્ટ બોક્સમાં ઈઝરાયલનું વેકેશન હતું, જેની કિંમત 55 હજાર અમેરિકી ડોલર રાખવામાં આવી હતી. આ પહેલાં જાપાન, લૉસ વેગાસ, ઈટલી દેવા અન્ય શહેરોમાં ફરવાના વાઉચર અપાયા હતા. 
  • ઉલ્લેખનીય છે કે આ ગિફ્ટ બોક્સમાં લક્ઝરી સ્કિન કેર પ્રોડક્ટ્સ, યોટ પર રજાઓ મનાવવાને માટે 15 હજાર અમેરિકી ડોલરથી 20 હજાર અમેરિકી ડોલરના વાઉચર અને પ્રાઈવેટ થેરેપી સેશન પણ સામેલ છે. આ ગિફ્ટ બોક્સમાં પોતાના પ્રોડક્ટ્સને સામેલ કરવા માટે કંપનીઓ ખૂબ જ મહેનત કરે છે. 

  • જાણો ઑસ્કાર 2020ના માટે ગિફ્ટ બેગમાં કઈ મોંઘી અને લક્ઝરી પ્રોડક્ટ્સને રાખવામાં આવી છે.
  • દુનિયાભરમાં સીનિક એક્લિપ્સ નામથી જાણીતા યૉટમાં 12 દિવસનું લક્ઝરી સ્ટે, જેમાં મહેમાન રોકાઈ શકે અને સાથે જ એક બટલર અને 2 હેલિકોપ્ટર અને 1 સ્પા પણ સામેલ છે.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરને માટે બ્રેડ પિટને મળ્યો છે ઑસ્કાર 2020નો એવોર્ડ.
  • સ્પેનના એક લાઈટ હાઉસમાં રોમાંટિક વેકેશન. આ લાઈટહાઉસ એક લક્ઝરી હોટલ છે જ્યાં 1 રાત રોકાવવા માટે તમારે 93 હજારથી 1 લાખ 28 હજાર રૂપિયા ચૂકવવા પડે છે.
  • ડ્રોઈંગ ડાઉન દ મૂન મેચમેકિંગની 1 વર્ષની મેમ્બરશીપ, જેની કિંમત 20 હજાર અમેરિકી ડોલર એટલે કે 14, 26,210 રૂપિયાની છે. આ એજન્સી દુનિયાભરમાં જાણીતી છે અને સાથે અનેક એવોર્ડ પણ મેળવી ચૂકી છે. અહીં કન્સલટન્ટ અને એક્સપર્ટની મદદથી મેચમેકિંગ અને ડેટિંગ કરવામાં આવે છે. 
  • મૈનહટ્ટનના ડોક્ટર કોંસ્ટાનટિન વાસજુકોવિચની કોસ્મેટિક ટ્રીટમેન્ટ. તેની કિંમત 17, 82, 962 રૂપિયાની હોય છે. 

આ સિવાય કેટલીક વિચિત્ર વસ્તુઓ પણ આ ગિફ્ટ બોક્સમાં સામેલ કરવામાં આવે છે. 

  • એચ ફેક્ટર હાઈડ્રોજન ઈફ્યૂઝ્ડ વોટર. એક પાઉચની કિંમત 2138 રૂપિયા છે.
  • હોટ્સી ટોટ્સી હોસ એમેથિસ્ટ બાથ બોમ્બ. જેની કિંમત 5439 રૂપિયાની છે.
  • મેડિટેશન હેડબેંડ. જેની કિંમત 17 હજાર 830 રૂપિયાની છે.
  • સોમા સ્માર્ટ ફિટ બ્રા. તેની કિંમત છે 1961 રૂપિયા.
  • ઈંફેક્શન તપાસવા માટે મેડિકલ યૂરીન કલેક્શન સિસ્ટમ.
  • ગોલ્ડ પ્લેટેડ પેન.
  • ડે બ્રેકરના 2 ટિકિટ. અહીં પ્રતિભાગી 1 કલાક યોગા અને ફિટનેસ ટ્રેનિંગ બાદ 2 કલાક ડાન્સ કરે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ