બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / know about fd rate of sbi pnb bob icici hdfc bank post office fixed deposit

તમારા કામનું / Post Officeમાં એક વર્ષની FD પર મળે છે સૌથી વધારે વ્યાજ, 5 સૌથી મોટી બેન્કો પણ આપે છે ઓછુ રિટર્ન

Arohi

Last Updated: 06:04 PM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટ વધવાના એલાન બાદથી જ દેશની મોટાભાગની બેન્કોએ એફડીના વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેનાથી ગ્રાહકોને પણ લાભ પહોંચ્યો છે. ઘણી મોટી બેન્ક ગ્રાહકોને એફડી પર વધારે રિટર્ન ઓફર કરી રહી છે.

  • પોસ્ટ ઓફિસ આપે છે સૌથી વધારે વ્યાજ
  • અહીં કમ્પેર કરો 5 સૌથી મોટી બેન્કોના વ્યાજ 
  • 1 વર્ષના રોકાણ પર મળે છે આટલું વ્યાજ

1 વર્ષ સુધી એફડી પર વ્યાજની ઓફર 
બેન્કો FDના વ્યાજદકોમાં વધારા બાદ પણ પોસ્ટ ઓફિસ એફડી અને બેન્કની એફડીમાં રોકાણ કરવાને લઈને ગ્રાહક કંફ્યુઝ રહે છે. અહીં તમારી પોસ્ટ ઓફિસ અને દેશની સૌથી મોટી બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજદર વિશે જણાવો. આ વ્યાજદર 1 વર્ષના સમયગાળા સુધીની એફડી પર ઓફર કરવામાં આવે છે. 

1 વર્ષના રોકાણ પર આટલું વ્યાજ 
પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં રોકાણ કરવા પર ગ્રાહકોને સારૂ રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં 1 વર્ષ સુધી રોકાણ કરવા પર તમને 5.5 ટકાનું રિટર્ન મળશે. 1,000 રૂપિયાના રોકાણ પર પોસ્ટ ઓફિસ એફડી ખોલી શકે છે. ત્યાં જ 5 વર્ષ સુધીની એફડી પર બેન્કમાં તમને 6.70 ટકા સુધી વ્યાજદર મળશે. 

SBI આપે છે આટલું વ્યાજ 
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને 1 વર્ષથી ઓછા સમયગાળાની FD પર 4.90 અને 1 થી 2 વર્ષની FD પર 5.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

HDFC અને PNB આપી રહી છે આટલું વ્યાજ 
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંક તેના ગ્રાહકોને 1 વર્ષ સુધીની FD પર 5.10 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરી રહી છે. દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકોને 1 વર્ષ સુધીની FD પર 5.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

BOBમાં આટલું છે વ્યાજદર
બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને 1 વર્ષ માટે FD પર 5 ટકા વળતર આપે છે. ICICI બેંકની વેબસાઈટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંક 2 કરોડથી ઓછીની FD પર 1 વર્ષના સમયગાળામાં લગભગ 5.10 ટકા વ્યાજ દર ઓફર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ