બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul becomes trouble for Rishabh Pant, will Pant get cut?

ક્રિકેટ / કે.એલ.રાહુલના પેર્ફોર્મન્સને જોતાં આ દિગ્ગજ ખેલાડીનું પત્તું કપાવાની શક્યતા

Intern

Last Updated: 01:26 PM, 25 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેન કે.એલ.રાહુલ ને ટીમ ઇલેવનમાં રાખવાની રણનીતિમાં સફળ રહ્યાં છે. જેનો મતલબ કે હવે રિષભ પંત માટે મુશ્કેલીઓ વધી છે. રાહુલે બેટિંગમાં ધમાલ મચાવી છે. સાથે વિકેટકીપિંગ પણ સરસ કરી રહ્યાં છે. ટીમ મેનેજમેન્ટને ફરિયાદ કરવાનો મૌકો આપતા નથી.

  • રાહુલ ટીમ ઇલેવનમાં પાક્કો
  • પંત માટે મુશ્કેલીઓ વધી
  • પંત ટીમ ઈન્ડિયાને વિશ્વાસ આપી શકવામાં અસફળ

ભારતીય ટીમનેઓકલેન્ડ વિરુદ્ધ 203 રનનો જંગી ટાર્ગેટ મળ્યો હતો. અને ન્યુઝીલેન્ડને સિરીઝની પહેલી ટી-20 મેચમાં 6 વિકેટથી હરાવ્યું. લક્ષ્ય મોટું હતું અને વિદેશી મેદાન પરંતુ ઇન્ડીયાના ટોપ ઓર્ડરના બેટ્સમેને જે રીતે રમત રમી છે તે પ્રશંસાને પાત્ર છે. આ બાદ મિડલ ઓર્ડર બેટ્સમેને પણ કમાલ કર્યો હતો. સૌથી મોટી વાત તે છે કે ભારતીય ટીમના વિકેટકીપર અને બેટ્સમેન કે.એલ.રાહુલને ટીમ ઈલેવનમાં રાખવાની રણનીતિ સફળ રહી પરંતુ રિષભ પંત માટે ખતરો વધતો જાય છે. 

દિલ્હીના તાબડતોડ બેટ્સમેન કે.એલ.રાહુલે ભારતીય ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ જીતી લીધો છે. પરંતુ રિષભ પંત માટે હવે મુશ્કેલીઓ વધી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ