બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kidnappers abducted a school-going student in Junagadh's Visavadar by forcing her into a car

ક્રાઈમ / વિસાવદરમાં ફિલ્મી ઢબે અપહરણ: ધોળા દિવસે શાળાએ જતી વિદ્યાર્થિનીને કારમાં ઉઠાવી લીધી, બેની ધરપકડ, જુઓ CCTV

Dinesh

Last Updated: 11:32 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh crime news: જૂનાગઢના વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થિનીને બળજબરી પૂર્વક કારમાં નાંખી અપહરણકારોએ અપહરણ કર્યું છે, પોલીસે લગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી

  • વિસાવદરમાં અપહરણકારો બેફામ
  • ધોળા દિવસે ફિલ્મી ઢબે અપહરણ
  • શાળાએ જતી વિદ્યાર્થિનીનું અપહરણ


junagadh crime news: રાજ્યમાં દિન પ્રતિદિન ક્રાઈમના કિસ્સાઓ વધતા હોય તેમ અવાર નવાર બનાવો ધ્યાને આવી રહ્યાં છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો બેફામ બની રહ્યાં છે. પોલીસની કડક કાર્યવાહી છતા લૂંટ, અપહરણ જેવા અનેક બનાવોના આંકડા વધી રહ્યાં છે. જે માનવ જાત માટે શર્મસાર છે. જૂનાગઢના વિસાવદરમાં અપહરણકારો બેફામ બન્યા હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વિસાવદરમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે વિદ્યાર્થિનીનું અપહરણ કરાયું છે.

જય મયુર સુખાનંદી નામના આરોપીએ અપહરણ કર્યું 
અત્રે જણાવીએ કે, શાળાએ જતી વિદ્યાર્થિનીને બળજબરી પૂર્વક કારમાં નાંખી અપહરણકારોએ અપહરણ કર્યું છે. બે શખ્સોએ કારમાં બળજબરીથી વિદ્યાર્થિનીને ઉપાડી નાંખી હતી જે બાદ તેઓ કાર લઈને ફરાર થઈ ગયા હતા.વિગતો મુજબ જય મયુર સુખાનંદી નામના આરોપીએ અપહરણ કર્યું છે 

પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર અપહરણની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. જે સીસીટીવીમાં જોઈ શકાય છે કે, વિદ્યાર્થિનીઓ જઈ રહી હોય છે ત્યારે સ્વીફ્ટ કાર આવે છે અને તે વિદ્યાર્થિનીઓને રોકે છે. જેમાંથી એક વિદ્યાર્થીનીને બળજબરીથી ગાડીમાં નાંખે છે, ત્યારબાદ ત્યાંથી ગાડી ભગાડી જાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ