બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / kiara advani talks about how siddharth proposed her in koffee with karan 8

બોલીવૂડ / સિદ્ધાર્થ મલ્હોત્રાએ પહેલા પ્રપોઝ કર્યો હતો કે કિયારા આડવાણીએ? કરણ જોહરના શૉમાં થયો રોમેન્ટિક ખુલાસો

Vaidehi

Last Updated: 05:04 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Koffee with Karan 8: બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં જ કરણ જોહરનાં શૉમાં પહોંચી હતી જ્યાં તેમણે ખુલાસો કર્યો કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમને ક્યાં પ્રપોઝ કર્યું હતું.

  • કૉફી વીથ કરણ 8માં પહોંચ્યાં કિયારા અને વિક્કી
  • કરણ સાથેની વાતચીતમાં કિયારાએ પર્સનલ વાતોનો ખુલાસો કર્યો
  • કહ્યું કે કેવી રીતે પતિ સિદ્ધાર્થે કિયારાને પ્રપોઝ કર્યું હતું

બોલીવૂડનાં ફેમસ ફિલ્મમેકર કરણ જોહરનો શૉ 'કૉફી વિથ કરણ'ની સીઝન 8 હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જ શૉ પર ગેસ્ટ તરીકે આવેલ બ્યૂટિફુલ એક્ટ્રેસ કિયારા અડવાણીએ વાતવાતમાં પોતાના અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં રિલેશનશીપ પર ચર્ચા કરી હતી. શૉ પર કિયારા વિક્કી કૌશલ સાથે પહોંચી હતી. શૉનાં આ એપિસોડનાં પ્રોમોમાં કિયારાએ ખુલાસો કર્યો કે સિદ્ધાર્થે લગ્ન માટે કિયારાને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

રોમમાં કર્યું રોમેંટિક પ્રપોઝલ
પ્રોમોમાં કિયારા અડવાણીએ કરણ જોહર સાથે પોતાની પર્સનલ લાઈફ શેર કરી હતી. આ દરમિયાન કરન બોલ્યાં કે છેલ્લે જ્યારે તેમણે કિયારાનો ઈંટરવ્યૂ લીધો હતો ત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિક્કી આ કાઉચ પર સાથે બેઠાં હતાં. ત્યારે કિયારા હસે છે અને કહે છે કે હાં, હાં ત્યારે અમે બંને રોમ પાછા આવ્યાં હતાં જ્યાં સિદ્ધાર્થે રોમાંટિક રીતે મને પ્રપોઝ કર્યું હતું. એક્ટ્રેસની આ વાત સાંભળીને કરણ પણ ચોંકી ઊઠ્યાં હતાં અને પછી હસવા લાગ્યાં હતાં.

બ્લેક ડ્રેસમાં આવી હતી કિયારા
શૉનાં લેટેસ્ટ એપિસોડનો પ્રોમો કરણ જોહરે પોતાના ઈંસ્ટા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. પ્રોમોમાં કિયારા અડવાણીએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે જેમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. કિયારાએ પોતાનો આ ઓલ બ્લેક લુક, ઓપન હેર અને ન્યૂડ મેકએપની સાથે પૂરો કર્યો છે. તો વિક્કી કૌશલ પણ બ્લેક સૂટમાં હેન્ડસમ લાગી રહ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ