બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / Khushi Kapoor surpasses elder sister Janhvi Kapoor in boldness, shares the most killer look ever in a bikini

PHOTOS / બોલ્ડનેસમાં મોટી બહેન Janhvi Kapoor થી પણ આગળ નીકળી Khushi Kapoor, બિકીનીમાં શેર કર્યો અત્યાર સુધીનો સૌથી કિલર લુક

Megha

Last Updated: 10:59 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખુશી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ આર્ચીઝથી પોતાની ફિલ્મી કરિયર શરૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં ખુશી કપૂરે તેના કેટલાક નવા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી.

  • ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
  • ખુશીના લુક્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે
  • ખુશી કપૂરે તેના કેટલાક નવા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા

બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને મોટી બહેન જાન્હવી કપૂરની જેમ ખુશીના લુક્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. નોંધનીય છે કે અભિનેત્રી ખુશી કપૂર ટૂંક સમયમાં ફિલ્મ આર્ચીઝથી પોતાની ફિલ્મી કરિયર શરૂ કરવા જઈ રહી છે. ફિલ્મોમાં આવતા પહેલા જ ખુશીની ઘણી સારી ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના કિલર લુક્સને ઓનલાઈન શેર કરતી રહે છે. તાજેતરમાં ખુશી કપૂરે તેના કેટલાક નવા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા અને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 

જણાવી દઈએ કે અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કોઈ પણ કેપ્શન વગર શ્રેણીબદ્ધ તસવીરો શેર કરી છે. તેણે કેપ્શન તરીકે માત્ર વ્હાઇટ હાર્ટ ઇમોજીનો ઉપયોગ કર્યો છે. તેણે તસવીરો પોસ્ટ કરતાની સાથે જ ચાહકોએ તેના વખાણ કર્યા. તેની આ પોસ્ટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી અને તેને સુંદર અને સેક્સી ગણાવી. આ તસવીરોમાં તેને સાથે જ તેની બિકિનીવાળી તસવીર પણ શેર કરી છે. જે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે. 

આ પહેલા સમાચાર આવી રહ્યા છે કે ખુશી કપૂર બ્રાઉન મુંડે સિંગર એપી ઢીલ્લોનને ડેટ કરી રહી છે. પંજાબી ગાયકે તાજેતરના ગીતમાં ખુશીનો ઉલ્લેખ કર્યા પછી તેમની ડેટિંગની અફવાઓ શરૂ થઈ, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું. એપી ઢીલ્લોને તેમના ગીત 'ટ્રુ સ્ટોરીઝ'માં કહ્યું હતું કે, "જદોં હસે તન લગે તુ ખુશી કપૂર." જેનો અર્થ છે, "જ્યારે તમે હસો છો, ત્યારે તમે ખુશી કપૂર જેવા દેખાશો." જો કે એ પણ નોંધનીય છે કે ખુશી કે એપી ઢીલ્લોનમાંથી કોઈએ અત્યાર સુધી તેમની ડેટિંગની અફવાઓ પર ટિપ્પણી કરી નથી. 

આ દરમિયાન ખુશી કપૂર ટૂંક સમયમાં 'ધ આર્ચીઝ' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાહરૂખ ખાનની પુત્રી સુહાના અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદાની પણ પ્રથમ ફિલ્મ છે. આર્ચીઝમાં અદિતિ સેહગલ, વેદાંગ રૈના, યુવરાજ મેંડા અને મિહિર આહુજા પણ જોવા મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ