બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / kenyan doomsday cult leader paul mackenzie murder 191 children good news

OMG! / 'જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી ભૂખે મરો' પિશાચ નીકળ્યો ધર્મગુરુ! 191 બાળકોની કરી હત્યા!

Arohi

Last Updated: 04:51 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paul Mackenzie: આ સ્ટોરી છે કેન્યાના કથિત ધર્મગુરૂ પોલ મેકેંજીની જેના પર આરોપ છે કે તેણે પોતાના 29 સાથીઓ સાથે અનુયાયિઓને ગેરમાર્ગે દોર્યા. જેના કારણે 191 બાળકોએ પોતાનો જીવ લીધો.

  • ધર્મગુરૂએ લીધો 191 બાળકોનો જીવ? 
  • મોત ન આવે ત્યાં સુધી ભુખ્યા રહેવા કહ્યુ 
  • જાણો કેન્યાના કથિત ધર્મગુરૂ વિશે 

આફ્રીકી દેશ કેન્યાના એક કલ્ટ લીડર જે સ્વર્ગનું સપનું જોતા હતા. હાલ તેઓ ખૂબ જ ચર્ચામાં છે. પોલ મેકેજી અને તેમના 29 સહયોગી 191 બાળકોની હત્યાના આરોપ છે. આ બાળકોની લાશને જંગલોમાં દફનાવી દેવામાં આવી હતી જેનો બાદમાં ખુલાસો થયો છે. 

કેન્યામાં એક શહેર છે માલિંદી, તટીય વિસ્તારની આસપાસ આ શહેર વસેલું છે. અહીંની એક કોર્ટમાં પોલ મેકેઝી સહિત 30 લોકોને રજૂ કરવામાં આવ્યા છે. આ બધા 30 લોકોએ આમ તો આરોપોને નકારી દીધા પરંતુ આ કેસ હજુ લાંબા ચલશે. એક બાજુ શંકાસ્પદ શખ્સ પણ આ કેસમાં આરોપી હતો પરંતુ માનસીક રીતે બીમાર હોવાના કારણે તેના પર કેસ નહીં ચાલે. 

"જ્યાં સુધી મોત ન આવે ભૂખ્યા રહેવુ"
આ મામલો ગયા વર્ષે ચર્ચામાં આવ્યો હતો. હવે આ મામલામાં પોલ અને તેના અનુયાયિઓને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલ પર આરોપ લગાવનાર સરકારી વકીલોનું કહેવું છે કે તેણે પોતાના અનુયાયિઓને કહ્યું કે તે ત્યાં સુધી પોતાને અને બાળકોને ભુખ્યા રાખશે જ્યાં સુધી તેમનું મોત ન થઈ જાય. 

આમ કરવાના પાછળ પોલની દલીલ હતી કે આ રીતે મરીને તે કયામતથી ખૂબ પહેલા સ્વર્ગ જઈ શકશે. કોઈ તથાકથિત માયાવી ધર્મગુરૂના કારણે આટલા અનુયાયિઓની એવી દર્દનાક મોત હલના ઈતિહાસમાં નથી જોવા મળી અને ન સાંભળવા મળી. 

કુલ 400 મૃતદેહ 
પોલ ગુડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચ ચલાવતો હતો. આ ચર્ચ કેન્યાના શાકાહોલાના જંગલોમાં સ્થિત હતું. એકદમ એકાંત અને સુનસામ, આ આખો વિસ્તાર લગભગ 800 એકડમાં ફેલાયેલો હતો. અહીં વસ્તી બનાવી લેવામાં આવી હતી જ્યાં પોલ મેકેજીના અનુયાયી મોટી સંખ્યામાં રહેતા હતા. કહેવાય છે કે અહીંથી બાદમાં 400 જેટલા મૃતદેહ મળ્યા જે બીજા વિસ્તારમાં દફનાવવામાં આવ્યા હતા. તેમાં 191 મૃતદેહ બાળકોના હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ