બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
vtvAdmin
Last Updated: 12:39 PM, 9 June 2019
થોડા સમય પહેલા માહિતી મળી હતી કે એકતા કપૂર પોતાની સીરિયલ કસૌટી માટે નવા મિસ્ટર બજાજની શોધ કરી રહી છે.
કહેવામાં આવી રહ્યું હતું કે ટીવીનો હૉટ એક્ટર્સમાંથી એક કરણ સિંહ ને આ રોલ આપવામાં આવ્યો છે. પરંતુ એની પુષ્ટિ હજુ સુધી થઇ નહતી. હવે કરણ સિંહ ગ્રોવરનો મિસ્ટર બજાજના રૂપમાં પહેલો લુક સામે આવી ગયો છે.
કરણ સિંહ ગ્રોવર જ નવો મિસ્ટર બજાજ છે અને એનું સોલ્ટ એન્ડ પેપર લપક સામે આવ્યું છે. બ્લેક કલરના પેન્ટ સૂટમાં કરણ ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે અને એનું આ લુક સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહ્યું છે.
Superrrrr Hottttt😍😍😍😍😍😍😍 https://t.co/OhT13ln6hl
— Bipasha Basu (@bipsluvurself) June 8, 2019
આટલું જ નહીં કરણનું આ લુક જોઇને બિપાસા બાસુ પણ એની પર ફિદા થઇ ગઇ. એને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કરણ મિસ્ટર બજાજના રૂપમાં ખૂબ હૉટ લાગી રહ્યો છે.
Finally when it seemed like nothing will come between #AnuPre, get ready for the most awaited arrival of Mr. Bajaj!#KasautiiZindagiiKay, Mon-Fri at 8pm only on StarPlus and HotStar: https://t.co/Y0g4uegfIO@LaghateParth @IamEJF pic.twitter.com/4f77xUWI9i
— StarPlus (@StarPlus) June 3, 2019
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ