બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Karnataka Government Formation: who will be karnataka CM, meetings are held with Kharge

કર્ણાટકની કમાન? / 'હું રાજીનામું આપી રહ્યો છું, તે બકવાસ વાત છે..' દિલ્હીમાં ડિકે શિવકુમારનું મોટું નિવેદન, ખડગે સાથે રાહુલ ગાંધીની બંધ બારણે બેઠક

Vaidehi

Last Updated: 04:55 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકનાં નવા CMની પસંદગીને લઈને પાર્ટીમાં સતત મંથન ચાલી રહ્યું છે ત્યારે બંને નેતાઓ સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર હાલમાં દિલ્હીમાં છે.

  • કર્ણાટકનાં નવા CMને લઈને સતત ચાલી રહ્યું છે મંથન
  • ડી.કે. શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને પહોંચ્યા દિલ્હી
  • રાહુલ ગાંધીએ અધ્યક્ષ ખરગેનાં આવાસ પર બેઠક કરી
  • આજે થઈ શકે છે નામની ઘોષણા

કર્ણાટકમાં કોંગ્રેસે વિજય મેળવ્યાં બાદ હવે પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે કે કર્ણાટકનાં નવા CM કોણ બનશે. ત્યારે 2 પ્રમુખ ચહેરા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પર સમગ્ર રાજ્યની નજર છે. હાલમાં ડી.કે શિવકુમાર પાર્ટીનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેથી મુલાકાત કરશે. સાંજે 5 વાગ્યે ખરગે સાથેની બેઠક બાદ સંભવત: નવા CMનાં નામની જાહેરાત થઈ શકે છે.

કોંગ્રેસ મારા માટે માં સમાન છે- શિવકુમાર
ડી.કે  શિવકુમાર કાવેરીથી નિકળ્યાં ત્યારે તેમણે કહ્યું કે જે લોકો એવી ખબર ચલાવી રહ્યાં છે કે KPCCથી હું રાજીનામું આપી રહ્યો છું તો એ વાત તદન ખોટી છે. કોંગ્રેસ મારા માટે માં સમાન છે. હું પહેલા કોંગ્રેસનાં અધ્યક્ષને મળીશ અને પછી બાકી બધા સીનિયર લીડર સાથે મુલાકાત થશે. હાઈકમાન્ડ નિર્ણય લેશે કે CM પદ પર કોણ આવશે.

આજે થઈ શકે છે CMનાં નામની ઘોષણા
ખરગે સાથેની શિવકુમારની બેઠક બાદ સાંજનાં સમયે સંભવત: નવા CMનાં નામની ઘોષણા થઈ શકે છે. સોનિયા ગાંધી પણ આજે શિમલાથી પાછા વળી રહ્યાં છે. શક્ય છે કે આજે જ નામની ઘોષણા તેમની હાજરીમાં કરવામાં આવે.  ન માત્ર શિવકુમાર અને સિદ્ધારમૈયા પરંતુ આજે બપોરે રાહુલ ગાંધીએ પોતે પણ અધ્યક્ષ ખરગેનાં આવાસ પર એકાદ કલાકની લાંબી બેઠક યોજી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ