બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / karnataka bengaluru karnataka cm siddaramaiah flaunts his new rado watch gifted by his wife

ભેટ / CM સિદ્ધારમૈયાને પત્નીએ આપી ભેટ, મંચ પર દેખાડ્યાં વગર ન રહી શક્યા, ડીકે શિવકુમાર જોતા જ રહી ગયા

Kishor

Last Updated: 11:00 PM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના ફરીથી સીએમ બનવાના અવસર પર સિદ્ધારમૈયાને તેમની પત્ની પાર્વતીએ ઘડિયાળ ગિફ્ટ આપી હતી,જે રાડો કંપનીની ઘડિયાળ સાથે સિદ્ધારમૈયા જોવા મળ્યા હતા.

  • સિદ્ધારમૈયા રવિવારે રાડો કંપનીની ઘડિયાળ સાથે જોવા મળ્યા
  • પત્ની પાર્વતીએ સીએમ બનવાના અવસર પર આપી છે ગિફ્ટ
  • ડિ.કે. શિવકુમારે ઉત્સુકતા સાથે આંખો ખેંચીને નિહાળી વોચ

કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસની જબરદસ્ત જીત બાદ નવનિયુક્ત મુખ્યમંત્રી તરીકે સિદ્ધારમૈયા આરુઢ થયા છે. ત્યારે રવિવારે તેઓ રાડો કંપનીની ઘડિયાળ સાથે જોવા મળ્યા હતા. આ ઘડિયાળ તેમની પત્ની પાર્વતીએ તેઓને કર્ણાટકના ફરીથી સીએમ બનવાના અવસર પર ગિફ્ટ આપી હોવાનું જણાય રહ્યું છે. સિદ્ધારમૈયાએ તેમના ડેપ્યુટી ડિ.કે. શિવકુમારને આ ઘડિયાળ બતાવી હતી. ત્યારે ડિ.કે. શિવકુમારે ઉત્સુકતા સાથે આંખો ખેંચીને નિહાળી હતી.

DK શિવકુમાર કે સિદ્ધારમૈયા, કોણ બનશે CM? આજે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે યોજાઈ  શકે છે બેઠક/ karnataka new cm dk shivakumar siddaramaiah meeting with  congress chief mallikarjun kharge


રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે કાર્યક્રમ
21 મે રવિવારે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ હતી. જેના ભાગરૂપે કર્ણાટક ખાતે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વેળાએ મંચ પર ઉપસ્થિત સિદ્ધારમૈયા પિતાની પત્ની દ્વારા ગિફ્ટમાં મળેલ ભેટ બતાવતા પોતાને રોકી શક્યા ન હતા. સિદ્ધારમૈયાએ સૌપ્રથમ મંત્રી એમ.બી પાટીલને પોતાની ઘડિયાળ બતાવી હતી. ત્યારબાદ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને પણ પોતાની ઘડિયાળ બતાવતા રોકી ન શક્યા અને પોતે ઘડિયાળ દેખાડી હતી. આ અવસરે ડીકે શિવકુમારે પણ ભારે ઉત્સુકતા સાથે ઘડિયાળ પોતાના હાથે ટચ કરીને નિહાળી હતી.


અગાઉ 70 લાખ રૂપિયાની કિંમતની ઘડિયાળનો મુદ્દો ગાજયો હતો

આ દરમિયાન સિદ્ધારમૈયા હળવા અંદાજમાં જોવા મળ્યા હતા. જે ઘડિયાળ મામલે એમ.બી. પાટીલે જ ફોડ પાડ્યો હતો અને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે સિદ્ધારમૈયાની પત્નીએ આ ઘડિયાળ સિદ્ધારમૈયાને ગિફ્ટ કરી છે. મહત્વનું છે કે વર્ષ 2016માં સિદ્ધારમૈયા સીએમ હતા, ત્યારે ઘડિયાળનો મુદ્દો ખૂબ ગાજયો હતો. તેઓની હીરા જડેલી ઘડિયાળને લઈને વિવાદ સર્જાયો હતો. જેતે વખતે સવાલો ઉઠતા તેઓએ જણાવ્યું કે દુબઈના ડૉ. ગિરીશ વર્માએ તેમને ભેટ આપી હતી. જોકે બાદમાં 70 લાખ રૂપિયાની કિંમતની ઘડિયાળને તેઓએ વિધાનસભા સચિવાલયમાં જમા કરાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ