બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / kangana ranaut shared video for girls says do not be afraid raise your voice

બોલિવૂડ / કંગના રનૌતે એક વીડિયો શેર કરી કહ્યું- યુવતીઓએ ડરવું નહીં, મારી-મારીને ચામડી ઉતારી દો

Noor

Last Updated: 02:01 PM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડએક્ટ્રેસ કંગના રનૌત હમેશાં ચર્ચામાં બની રહે છે. સોશિયલ મીડિયા પર તે બેબાકીથી પોતાના મત રજૂ કરીને લોકોના દિલ પર છવાઈ જાય છે. કંગના દરેક મુદ્દે પોતાનો મત રજૂ કરે છે. સુશાંત કેસ અને પછી ડ્રગ એંગલ સામે આવ્યા બાદ કંગનાએ બોલિવૂડ પર નિશાન સાધ્યું હતું. બીએમસી સાથે વિવાદ હોય કે પછી હાથરસ અને બલરામપુરમાં રેપ કેસ હોય કંગના સોશિયલ મીડિયા પર બિન્દાસ પોતાનો મત રજૂ કરે છે. ત્યારે હાલમાં જ દેશની તમામ છોકરીઓ અને મહિલાઓ માટે તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સમજાવવા માંગે છે કે, જો મહિલાઓ ડરે નહીં તો એક એકલો પુરૂષો એકલી છોકરી પર હાવી થઈ શકે નહીં.

  • કંગના ફરી એકવાર ચર્ચામાં 
  • એક વીડિયો શેર કરી કંગનાએ લખ્યું- બધી યુવતીઓ જુએ
  • કંગનાએ કહ્યું-એકલો પુરૂષ છોકરી પર હાવી ન થઈ શકે

કંગના રનૌતે એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક યુવતી એક યુવકને મારી રહી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'મને ખબર નથી કે શું થયુ હશે? પણ રોજ-રોજ બળાત્કાર, મર્ડર, યુવતીઓનું શોષણના સમાચારો જોઈને હું એટલી પરેશાન છું કે હું ઇચ્છુ છુ કે, દરેક યુવતી આ જુએ, ડરો નહીં, આ જુઓ અને શીખો. જો કોઈ ડરાવે તો સમજી જાઓ કે એક એકલો પુરૂષ એક એકલી યુવતી પર હાવી નથી થઈ શકતો, મારી મારીને ચામડી ઉતારી દો, બહુ સરસ કર્યું યુવતીએ.

કંગનાની આ પોસ્ટને લોકોએ ખૂબ પસંદ પણ કરી રહ્યાં છે. ઘણાં યુઝર્સ કહે છે કે, તેઓ તેમની દીકરીઓને આવી રીતે જ બનવાની સલાહ આપે છે. તમને જણાવી દઈએ કે, એક યુઝરના વીડિયોને કંગનાએ રિટ્વિટ કર્યો છે જેમાં બોલિવૂડ ઇન્ટસ્ટ્રીમાં કામ કરનારા સામાન્ય લોકોની પરિસ્થિતિ જણાવવામાં આવી છે.

આ વીડિયો ટ્વિટ કરતાં કંગનાએ લખ્યું છે કે, બોલિવૂડના દિગ્ગજોએ મીડિયા પર એટેક કર્યો અને તેમને ઘણાાં નામ પણ આપ્યા પરંતુ હું પુછવા માંગુ છું કે ,આખરે કેમ જ્યારે મજૂરો, મહિલાઓ અને સ્ટંટમેન્સ સાથે અન્યાય થાય છે ત્યારે તેઓ આવી એકતા કેમ નથી દેખાડતા? આ લોકો તેમના હ્યુમન રાઇટ્સની ડિમાન્ડ તો કરે છે પણ બીજાના માનવાધિકાર માટે ચૂપ થઇ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ