બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / kanagana ranaut tested positive for corona

બોલીવૂડ / પંગા ક્વિન કંગના કોરોના પોઝીટીવ કહ્યું, તમે ડરશો તો તમને વાયરસ ડરાવશે

Kinjari

Last Updated: 11:23 AM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કહેરે આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બોલીવૂડની પંગા ક્વિન કંગના રનૌત પણ કોરોનાથી સંક્રમિત થઇ છે.

  • કંગના રણૌત કોરોનાની ઝપેટમાં 
  • સોશ્યલ મિડીયા પર આપી જાણકારી 
  • મમતા પર કરી હતી ટિપ્પણી 

 

 

સોશ્યલ મિડીયા પર તેણે પોતાના ફેન્સને આ જાણકારી આપી છે અને પોતાની જાતને તેણે ક્વોરંટાઇન કરી લીધી છે. તે ડૉક્ટર્સની સલાહ લઇ રહી છે. 

કંગના રણૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તે થોડી કમજોરી અનુભવી રહી હતી અને તેની આંખોમાં બળતરા પણ હતી. બાદમાં તેણે ટેસ્ટ કરાવ્યો જે પોઝીટીવ આવ્યો છે. મને બિલકુલ ખબર નહોતી કે આ વાયરસ મારા શરીરમાં છે. હવે હું તેને ખત્મ કરી દઇશ. 

કંગનાએ આગળ લખ્યું કે જો તમે ડરી જશો તો તમને એ ડરાવશે. આવો આ કોવિડને ખતમ કરીએ. આ કંઇ જ નહી મામૂલી ફ્લૂ છે. જેને વધારે દબાવવામાં આવ્યો હતો. હર હર મહાદેવ.

 

 

હાલમાં જ મમતા પર કરી ટિપ્પણી 
કંગના રનૌતે લખ્યું કે લોહીની ભૂખી મમતા બેનર્જી પોતાના પાવર પર મને મૌન કરી દેવા માંગે છે. કંગનાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કેન્દ્ર સરકારને પણ ખરીખોટી સંભળાવી છે. તેણે લખ્યું કે, કેન્દ્ર સરકાર હિન્દુઓના કત્લો પર કોઇ એક્શન કેમ નથી લઇ રહીય તેમાંથઈ લાખો લોકો બંગાળથી ભાગી રહ્યાં છે કારણકે મમતા સરકાર મારા વિરુદ્ધ એક્શન લઇ રહી છે. 

રાઇટ વિંગની પાવર પર સવાલ 
કંગનાએ લખ્યું કે, એવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે રાઇટ વિંગ આ દેશમાં ખુબ કમજોર છે. કોઇ ઔકાત છે કે નહી. તમને જણાવી દઇએ કે હાલમાં જ પશ્ચિમ બંગાળના ઉલ્ટાડાંગામાં કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે અને કંગના પર પશ્ચિમ બંગાળ પર દંગા ભડકાવવાનો આરોપ છે. ટીએમસીની નેતા ઋજુ દત્તાએ આ એફઆઇઆર કરાવી છે જેની કોપી વાયરલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ