બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / Cricket / Kamran Akmal: The goat of Pakistani cricketer Kamran Akmal was stolen, had to be sacrificed on the occasion of Bakari Eid

ભારે કરી / પાકિસ્તાની ક્રિકેટરનો બકરો ચોરાયો! બકરી ઈદમાં કુરબાની આપવા માટે લાવ્યો હતો છ બકરા, સૌથી સારો તસ્કરો ઉઠાવી ગયા

Megha

Last Updated: 01:35 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકમલના પિતા મોહમ્મદ અકમલે જણાવ્યું હતું કે ચોરી થયેલ બકરો છ બકરા માંથી સૌથી સારો હતો અને તેની કિંમત 90,000 રૂપિયાની આસપાસ હતી

  • કામરાન અકમલ આ વર્ષે પાકિસ્તાન સુપર લીગથી લોકો વચ્ચે ચર્ચિત બન્યા
  • અકમલના ઘરેથી એ બકરાની ચોરી થઇ ગઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો
  • બકરાની કિંમત 90,000 રૂપિયાની આસપાસ હતી

પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલ ફરી એક વખત ન્યુઝમાં આવ્યા છે. પણ આ વખતે એમના ક્રિકેટને કારણે નહીં પણ એક અલગ જ કારણને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યાં છે. કામરાન અકમલના ઘર માંથી ચોરી થઇ ગઈ છે. કામરાન અકમલના ઘર માંથી એક બકરાની ચોરી થઈ છે. ત્યાં 10 જુલાઈના દિવસે બકરીઈદ પર એક બકરાની બલી ચઢાવવા માટે ખરીદીને લઇ આવ્યા હતા પણ બકરીઇદના બે દિવસ પહેલા જ એમના ઘરેથી એ બકરાની ચોરી થઇ ગઈ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. 

અકમલના પરિવારે એક દિવસ પહેલા છ બકરા ખરીદીને લઇ આવ્યા હતા અને તેને લાહોરમાં તેમના હાઉસિંગ સોસાયટીની બહાર બાંધીને રાખ્યા હતા. પણ ગઈ કાલે તેમાંથી એક બકરાની ચોરી થઇ ગઈ હતી અને એવી આશંકા જતાવવામાં આવે છે કે આ ચોરી રાતના ત્રણ વાગ્યાની આસપાસ જયારે વોચમેન સુતો હતો ત્યારે થઇ છે. 

અકમલના પિતા મોહમ્મદ અકમલે જણાવ્યું હતું કે ચોરી થયેલ બકરો છ એ બકરા માંથી સૌથી સારો હતો અને તેની કિંમત 90,000 રૂપિયાની આસપાસ હતી. જો કે હાલ ક્રિકેટરના પરિવારને આશ્વાશન આપવામાં આવ્યું છે કે એમના બકરાને જલ્દી શોધી આપવામાં આવશે અને ચોરને પકડી પાડવામાં આવશે. 

કામરાન અકમલ આ વર્ષે પાકિસ્તાન સુપર લીગથી લોકો વચ્ચે ચર્ચિત બન્યા છે. જો કે પાકિસ્તાન સુપર લીગ પહેલા પીબીસીના થોડા ખેલાડીઓની શ્રેણીમાં બદલવા કરવામાં આવ્યો હતો. એ સમયે કામરાન અકમલને ડાયમંડ થી ગોલ્ડ કેટેગરીમાં ડીમોટ કરવામાં આવ્યો હતો. 

કામરાન અકમલે પાકિસ્તાન માટે 53 ટેસ્ટ, 157 વનડે અને 58 ટી 20 ઇન્ટરનેશનલ મુકાબલા ભાગ લીધો હતો. ટેસ્ટ મેચમાં કામરાન અકમલે 30.79ના એવરેજ થી 2648 રન બનાવ્યા હતા. જેમાં 6 સદી અને 12 અર્ધશતક શામેલ છે. ત્યાં જ વન ડે ઇન્ટરનેશનલમાં એમને 26.09ની એવરેજથી 3236 રન બનાવ્યા હતા. એ સિવાય ટી20 ઇન્ટરનેશનલમાં 21ણી એવરેજ થી 987 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ