બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / J&K cop, who was playing cricket, shot by terrorists in downtown Srinagar

જમ્મુ કાશ્મીર / ક્રિકેટ રમી રહેલા પોલીસ ઈન્સપેક્ટર પર આતંકીઓએ કર્યું પિસ્તોલથી ફાયરિંગ, શહીદ થયા

Hiralal

Last Updated: 06:32 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરના ઈદગાહમાં થયેલા આતંકી હુમલામાં પોલીસ ઈન્સપેક્ટર મસરુર અલી વાની શહીદ થયા હતા. તેઓ જ્યારે આજુબાજુવાળા છોકરા સાથે ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે આતંકીઓ ત્રાટક્યાં હતા.

  • કાશ્મીરના ઈદગાહમાં આતંકી હુમલામાં પોલીસ ઈન્સપેક્ટર શહીદ
  • છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે આતંકીઓ ત્રાટક્યાં
  • પિસ્તોલથી ફાયરિંગ કરતાં ગંભીર રીતે ઘવાયા, હોસ્પિટલમાં શહીદ 

રવિવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો થયો છે.  શ્રીનગરમાં ઇદગાહમાં આતંકવાદીઓએ પોલીસ અધિકારીને ગોળી મારી દીધી હતી જેમાં તેમને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું જોકે પોલીસ દ્વારા હજુ સુધી પોલીસકર્મીના મૃત્યુની પુષ્ટિ થઈ નથી. પોલીસ અધિકારીની ઓળખ અલી મોહમ્મદ વાનીના પુત્ર મસરૂર અલી વાની તરીકે થઈ છે. મસરૂર શ્રીનગરના યેચીપોરા ઈદગાહના રહેવાશી હતા.  એક પોલીસ અધિકારીને ગોળી માર્યા બાદ શ્રીનગરની ઈદગાહમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો ત્યારે થયો જ્યારે મસરૂર વાની ઈદગાહ મેદાનમાં સ્થાનિક છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યાં હતા. 
 

આતંકી સંગઠન ટીઆરએફે લીધી એટેકની જવાબદારી
પોલીસ ઈન્સપેક્ટર મસરૂર અલી વાની પર પિસ્તોલથી ફાયરિંગ કરનાર આતંકી સંગઠનનું નામ પણ સામે આવ્યું છે. આતંકી સંગઠન ટીઆરએફે તેમની પરના હુમલાની જવાબદારી લીધી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ