બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Technology / jio-plans-to-launch-a-dirt-cheap-smartphone

NULL / તો હવે સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરશે રિલાયન્સ Jio

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રિલાયન્સ રિટેલ કંપની ઓછી કિંમતમાં એન્ડ્રોઇડ GO ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો 4G VoLTE સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આ સ્માર્ટફોન Lyf બ્રાન્ડ હેઠળ માર્કેટમાં ઉતારવામાં આવશે. આ માટે કંપની તાઈવાનની ચિપસેટ મેકર મીડિયાટેક સાથે પાર્ટનરશિપ કરશે. 

સૂત્રોનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ સ્માર્ટફોનની માટે જિયોફોનના 4G VoLTE ફીચર ફોન વાળી સ્ટ્રેટેજી અપનાવી શકે છે. કંપની આ ફોનમાં રિલાયન્સ જિયો સિમ કાર્ડ સાથે બંડલ્ડ સર્વિસ ઓફર કરી શકે છે. અત્યારે ભારતની જૂની ટેલિકોમ ઓપરેટર્સ સ્માર્ટફોન કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરી રહી છે. સૂત્રોનુસાર નવા જિયો સ્માર્ટફોનની કિંમત તેનાથી ઓછી થઇ શકે છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ટુંક સમયમાં આ 4G સ્માર્ટફોનના લાખો યુનિટ્સ માટે ઓર્ડર આપી શકે છે. જિયો ટેલિકોમ માર્કેટમાં સબસિડી સ્ટ્રેટેજી પર વિશ્વાસ કરે છે જેનાથી મેક્સિમમ લોકો સુધી મોબાઈલ પહોંચાડી શકાય. કંપની આ અપ્રોચનો એન્ડ્રોઈડ GO સ્માર્ટફોન માટે પણ ઉપયોગ કરી શકે છે.

Jioનું આ પગલું ફીચર ફોન યુઝ કરતા લગભગ 50 કરોડ લોકોને ટાર્ગેટ કરવાની સ્ટ્રેટેજી અનુસાર જ છે જે ખર્ચ અને ઉપયોગને લગતી સમસ્યાઓને કારણે સ્માર્ટફોન પર શિફ્ટ નથી થયા. ચિપસેટ વેન્ડરે મુકેશ અંબાણીના 4G ટેલિકોમ ઓપરેટર સાથે આ ડીલની પૃષ્ટિ કરી છે.

Jio સિવાય અમુક દેસી અને ચાઈનીઝ હેન્ડસેટ કંપનીઓ પણ એન્ડ્રોઈડ GO બેસ્ડ અફોર્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. ઉદાહરણ તરીકે માઈક્રોમેક્સ પણ એન્ડ્રોઈડ ગો સ્માર્ટફોનને લગભગ 2000 રુપિયામાં લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. જો કે રિલાયન્સ રીટેલના નવા સ્માર્ટફોનની કિંમત સૌથી ઓછી હોઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ