બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / jharkhand brutal murder of five peopl -over land dispute in ranchi

ક્રાઈમ / કુહાડી મારીને એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી હડકંપ, ઘાતકી ગુનાનું સામે આવ્યું કારણ

Hiralal

Last Updated: 03:28 PM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી હડકંપ મચ્યો છે. મૃતકોમાં 6 વર્ષનો છોકરો પણ સામેલ છે.

  • ચાઈબાસામાં એક જ પરિવારના 5 લોકોની હત્યા
  • મૃતકોમાં 6 વર્ષનો માસૂમ પણ સામેલ, ધારદાર હથિયારથી હત્યા
  • ગામ નજીકના ખેતરમાં તમામની લાશ મળી 

ઝારખંડના સિંહભૂમ જિલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાથી હડકંપ મચ્યો છે. મૃતકોમાં 6 વર્ષનો છોકરો પણ સામેલ છે.

સિંહભૂમ જિલ્લામાં બનેલી એક આઘાતજનક ઘટનામાં કોઈ અજાણ્યા શખ્સે એક જ પરિવારના પાંચ લોકોને કૂહાડી વડે ગળા કાપીને હત્યા કરી નાખી હતી. આ તમામ લોકોની લાશ ગામ નજીકના ખેતરથી મળી આવતા પોલીસ વિભાગ દોડતો થયો હતો અને લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. 

ગામથી થોડે દૂર ખેતરમાં તમામની લાશ મળી 
હત્યાની આ ઘટના બાદ આજુબાજુના પંથકમાં ચકચાર મચી છે. આરોપીઓ હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. ગામથી થોડે દૂર એક ખેતરમાંથી તમામની લાશ મળી આવી હતી. આરોપઓે કુહાડથી મારીને તમામની હત્યા કરી નાખી હતી. 

મૃતકોની ઓળખાણ થઈ 
પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેનેપોસી ગામના એક જ પરિવારના ઓનામુની ખંડાઈ, તેની પત્ની માની ખંડાઈત, તેના પુત્ર મુગરુ ખંડાઈત અને ભાઈ ગોબેરો ખંડાઈની લાશ બાજુના ખેતરમાં મળી હતી. જમીન વિવાદમાં આરોપીઓએ એક જ પરિવારના પાંચ લોકોની હત્યા કરી નાખી હતી. પોલીસે કેસ નોંધીને હત્યાની તપાસ શરુ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ