બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / japan man marry virtual anime cartoon character for loving relationship

ભારે કરી! / કાર્ટૂન પાછળ એટલો દીવાનો કે ઢીંગલી સાથે કરી લીધા લગ્ન, કર્યો લાખો રૂપિયાનો ખર્ચ! જાપાનના શખ્સની કહાની જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 02:33 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Japan Man Marry Virtual Anime Cartoon: જાપાનમાં એક વ્યક્તિએ પોતાના ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર સાથે લગ્ન કરી લીધા છે. ત્યાર બાદથી જ તે એક નવી રીતે રિલેશનને પ્રમોટ કરી રહ્યા છે.

  • જાપાનના શખ્સે ઢીંગલી સાથે કરી લીધા લગ્ન
  • કર્યો લાખો રૂપિયાનો ખર્ચ!
  • શખ્સની કહાની જાણી ચોંકી જશો

જાપાનમાં લોકો લગ્ન નથી કરી રહ્યા અને વસ્તી ખૂબ જ જલ્દી ઓછી થતી જઈ રહી છે. યુવાઓની સંખ્યા ઘટી રહી છે અને વૃદ્ધોની સંખ્યા વધતી જઈ રહી છે. જે અર્થવ્યવસ્થા માટે યોગ્ય નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

એવામાં પણ લોકો એવી એવી વસ્તુઓ સાથે લગ્ન કરી રહ્યા છે કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો. હાલમાં જ એક જાપાની વ્યક્તિને એખ કાર્ટૂન કેરેક્ટર સાથે એવી રીતે પ્રેમ થઈ ગયો કે તેણે પહેલા વ્યક્તિના સાઈઝની ઢીંગલી ખરીદી અને પછી તેની સાથે લગ્ન કરી લીધા. 

કાર્ટૂન કેરેક્ટરના પ્રેમમાં પડ્યો શખ્સ 
અકિહિકો કોંડો નામનો આ શખ્સ લાંબા સમયથી એક કેરેક્ટરને પ્રેમ કરી કરતો હતો. હવે તેણે આ કેરેક્ટર સાથે લગ્ન કરી લીધા છે અને આ બન્ને હવે એક નવા પ્રકારના રિલેશનશિપને પ્રમોટ કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

આ રિલેશનશિપનું નામ છે. ફિક્ટોસેક્ચુઅલ એટલે કે તે સંબંધ જેમાં કોઈ વ્યક્તિને કોઈ કાલ્પનિક કેરેક્ટર સાથે પ્રેમ થઈ જાય છે અને તે તેની સાથે રહેવાના સપના જોવા લાગે છે.

કેમ કર્યા કાર્ટૂન કેરેક્ટર સાથે લગ્ન? 
જાપાની શખ્સે જણાવ્યું કે લોકો તેને પાગલ, અજીબ અને માનસિક રીતે બીમાર વ્યક્તિ કહી રહ્યા હતા. આ કારણે તેણે ફિક્ટોસેક્ચુઅલ એસોસિએશનની શરૂઆત કરી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

જેથી આ નવા પ્રકારના રિલેશનશિપ વિશે લોકોને બતાવી શકાય. પરંતુ તે ઈચ્છતા હતા કે આ નવા પ્રકારના પ્રેમ વિશે દુનિયાને ખબર પડે. માટે તેણે લગ્ન કરી લીધા. 

13 લાખ રૂપિયા ખર્ચ કરી કર્યા લગ્ન 
અકિહિકોની ઉંમર 40 વર્ષ છે અને તે જાપાનની સરકારમાં કામ કરે છે. તેમણે 2018માં કાર્ટૂન કેરેક્ટરની ડોલ સાથે લગ્ન કર્યો. અકિહિકોએ આ લગ્ન પર 13 લાખ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો. લગ્નમાં કુલ મળીને 40 મેહમાનોએ હાજરી આપી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shared post on

embed Instagram post

પરંતુ તેમના માતા-પિતાએ લગ્નમાં આવવાનો ઈનકાર કરી દીધો હતો. કારણ કે તે આ પ્રકારના લગ્નનો ભાગ ન હતા બનવા માંગતા. કોંડોને હવે ફિક્ટોસેક્ચુઅલ રિલેશનશિપનો જનક માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ