બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Jammu Kashmir: Kupwara infiltration five terrorists killed by police and army of j&K

દેશ / જમ્મુ કાશ્મીરમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર: પાકિસ્તાની સીમાથી ઘૂસી રહ્યા હતા અંદર, સંયુક્ત ઓપરેશનમાં સેનાએ કર્યા ઢેર

Vaidehi

Last Updated: 07:20 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Kashmir Encounter: જમ્મૂ-કાશ્મીરનાં કુપવાડામાં માછિલ સેક્ટરમાં સેના અને પોલીસનાં સંયુક્ત ઑપરેશનમાં 5 આતંકીઓને મારી દેવામાં આવ્યાં છે. આ આતંકીઓ પાકિસ્તાની સીમાથી ઘૂસણખોરી કરવાનાં પ્રયાસમાં હતાં.

  • જમ્મૂ-કાશ્મીરમાં 5 આતંકીઓ ઢેર
  • સેના અને પોલીસે ઓપરેશન હાથ ધર્યું
  • 6 કલાકમાં 5 ઘૂસણખોરોનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું

જમ્મૂ-કાશ્મીરનાં કુપવાડા જિલ્લાનાં માછિલ સેક્ટરમાં આજે એટલે કે ગુરુવારે સુરક્ષાબળોએ આતંકી ઘૂસખોરોને પકડી પાડ્યાં. LoC પર સુરક્ષાબળોએ મોટા ઓપરેશન અંતર્ગત લશ્કર-એ-તૈયબાનાં 5 આતંકીઓને મારી નાખ્યાં છે. જમ્મૂ-કાશ્મીર પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઑપરેશન ચાલુ છે.

ઘૂસણખોરોની માહિતી મળી હતી
જમ્મૂ-કાશ્મીર પોલીસે કહ્યું કે આજે સવારે માછિલ સેક્ટરમાં પોલીસે એક વિશેષ ઈનપુટનાં આધારે સેનાની સાતે સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. સૂત્રો અનુસાર જમ્મૂ-કાશ્મીર પોલીસને આતંકવાદીઓનાં એક સમૂહ દ્વારા ક્ષેત્રમાં સંભાવિત ઘૂસણખોરીનાં પ્રયાસ વિશે સૂચિત કર્યું હતું.

6 કલાકનાં લાંબા ઓપરેશન બાદ 3 આતંકીઓ ઢેર
જેવું ઘૂસણખોરી કરનારા સમૂહને સીમા પાસે સર્તક સૈનિકોએ ટ્રેક કર્યું અને વોર્નિંગ આપી તેવી આતંકવાદીઓએ સૈનિકો પણ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ બાદ જવાનો દ્વારા પ્રારંભિક ફાયરિંગમાં 2 આતંકીઓ મૃત્યુ પામ્યાં જ્યારે અન્યો ફાયદો ઊઠાવીને ભાગી ગયાં. 6 કલાકનાં લાંબા ઓપરેશન બાદ વધુ 3 આતંકીઓને મારી દેવામાં આવ્યાં. આમ કુલ 5 આતંકીઓ ઢેર થયાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ