તબાહી જ તબાહી / મિચોંગ વાવાઝોડાએ મચાવ્યો હાહાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, 9 લોકોના મોત, અનેક જિલ્લામાં રેડ એલર્ટ

Its cyclone made landfall at Baptala in Andhra Pradesh between Nellore-Machalipatnam. Red alert has been declared in 8...

આંધ્રપ્રદેશના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુના ચેન્નઈ જ નહીં પરંતુ રાજ્યના અન્ય શહેરો પણ આ ચક્રવાતી વાવાઝોડાની પકડમાં કલાકો સુધી રડતા રહ્યા. ચેન્નાઈ એરપોર્ટ 16 કલાક સુધી પાણી ભરાઈ જવાને કારણે બંધ રહ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ