બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Israel Hamas War Will Israel stop the war? PM Netanyahu hints at release of hostages, says 'I think...'

Israel Hamas War / શું ઈઝરાયલ યુદ્ધને રોકી દેશે? PM નેતન્યાહૂએ આપ્યો બંધકોને મુક્ત કરવાનો સંકેત, કહ્યું 'મને લાગે છે કે...'

Megha

Last Updated: 12:48 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોને મુક્ત કરવા માટે સંભવિત કરાર તરફ સંકેત આપ્યો છે.

  • ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 38મો દિવસ
  • ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ આપ્યો યુદ્ધ રોકાવનો સંકેત 
  • હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે સંભવિત કરાર થઈ શકે છે 

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 38મો દિવસ છે. આજે પણ ઈઝરાયલની સેના આતંકવાદીઓને એ જ રીતે નિશાન બનાવી રહી છે જેવી રીતે તે પહેલા દિવસે કરી રહી હતી. દરમિયાન, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે ગાઝામાં હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે સંભવિત કરાર તરફ સંકેત આપ્યો હતો.  

લો બોલો ! હવાસને જ ખબર નથી કે ઈઝરાયેલથી લાવવામાં આવેલા બંધકો ક્યાં છે !  જાણો યુદ્ધ સાથે જોડાયેલી મોટી વાતો / Israel Hamas war: Hamas does not know  where the hostages

એક વાતચીત દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને જ્યારે પૂછવામાં આવ્યું કે શું હમાસના આતંકવાદીઓ દ્વારા બંધકોને મુક્ત કરવા માટે કોઈ સંભવિત કરાર છે, તો નેતન્યાહૂએ જવાબ આપ્યો 'કદાચ.' પરંતુ નેતન્યાહુએ કોઈપણ યોજના વિશે ચોક્કસ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે મને લાગે છે કે હું આ સંદર્ભમાં જેટલું ઓછું બોલીશ, તેટલી સફળ થવાની શક્યતાઓ વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા ઘણા પ્રકારના સમાચારો આવતા હતા પરંતુ અમે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરતા જ બધું બદલાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.

અહીં ચર્ચા કરીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ તેજ બન્યું છે. 7 ઓક્ટોબરે હમાસના લડવૈયાઓએ કરેલા હુમલા બાદથી ઈઝરાયેલ ગાઝા પર સતત હુમલા કરી રહ્યું છે અને હમાસના લડવૈયાઓને પાઠ ભણાવી રહ્યું છે. ગાઝામાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં બાળકો સહિત 10,000થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે.

જો ગાઝા પટ્ટી પર હુમલા શરૂ રહેશે તો...', ઇરાનના વિદેશમંત્રીની ઈઝરાયલને  ખુલ્લી ધમકી, કહ્યું 'પછી ના કહેતા' | Israel Hamas War 'If the attacks on  the Gaza Strip continue ...

દરમિયાન, ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ માહિતી આપી છે કે તેના સૈનિકોએ તાત્કાલિક તબીબી હેતુઓ માટે ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં 300 લિટર ઇંધણ પહોંચાડ્યું છે. જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ કામ કર્યું. જો કે સમાચાર મુજબ હમાસે ઈંધણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે હમાસે એક નિવેદનમાં કહ્યું કે ઈંધણ લેવાનો કોઈ ઈન્કાર નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેટલા ઇંધણની વાત કરવામાં આવી રહી છે તેનાથી હોસ્પિટલનું જનરેટર ત્રીસ મિનિટથી વધુ ચાલશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ