બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Opening Ceremony Begins Before CSK-RCB Match, Akshay-Tiger Perform

ક્રિકેટ / IPL Opening Ceremony: અક્ષય, એ આર રહેમાન, ટાઈગર શ્રોફનું એનર્જેટિક પરફોર્મર્સ, જુઓ રંગારંગ કાર્યક્રમના વીડિયો

Pravin Joshi

Last Updated: 07:44 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છે. રુતુરાજ ગાયકવાડ મેચમાં CSKની કેપ્ટનશીપ કરશે, જ્યારે ફાફ ડુ પ્લેસિસ RCBની કમાન સંભાળશે. IPL 2024 ની ઓપનિંગ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી હતી. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પહેલું પરફોર્મ કર્યું છે. ત્યારબાદ એઆર રહેમાન અને પીઢ બોલિવૂડ સિંગર સોનુ નિગમ પણ ઓપનિંગ સેરેમનીમાં પોતાના ગીતોથી ચાહકોના દિલ જીતી લીધા હતા.

 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે ચેન્નાઈના ચેપોક મેદાનની બાઇક ટૂર લીધી. સુનો ગૌર સે દુનિયાવાલે ગીત પર તેણે આવું કર્યું હતું. બંનેએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

 


અક્ષય અને ટાઈગર પછી એઆર રહેમાનનું પરફોર્મન્સ જોવા મળ્યું, જેણે સ્ટેડિયમમાં હાજર દર્શકોને તેના ગીતો પર ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા.

ઘણા ગાયકોએ એઆર રહેમાન સાથે પોતપોતાના ગીતો ગાયા હતા. એ બધા ગીતો પાછળનું સુપરહિટ મ્યુઝિક એ.આર. રહેમાનનું છે. 'છૈયા-છૈયાં'  રહેમાને ચેપોક ખાતે આ સદાબહાર હિટ ગીત પણ વ્યાપકપણે રજૂ કર્યું હતું.

 

CSK અને RCB વચ્ચેની મેચ જોવા આવેલા પ્રેક્ષકો સુધી 'છૈયા-છૈયાં' બાદ એઆર રહેમાન જય હો સાથે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચેપોક, ચેન્નાઈનો નજારો ફરી એકવાર આહ્લાદક જોવા મળ્યો હતો.

 

વધુ વાંચો : IPLમાં આ બે ખેલાડીઓની થઈ અચાનક એન્ટ્રી, પ્રારંભ પહેલા ચમક્યું નસીબ

ચેપોક ખાતેના ઉદઘાટન સમારોહમાં જ્યારે સોનુ નિગમે તેના ગીત સતરંગી રે પર સમગ્ર સ્ટેડિયમને નૃત્ય કર્યું ત્યારે વાતાવરણ વધુ ઉન્નત બની ગયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ