બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Nicholas Pooran became the 'Sixer King' by hitting a six of 106 meters Video

IPL 2024 / 106 મીટરનો છગ્ગો મારતા નિકોલસ પૂરન બન્યો 'સિક્સર કિંગ', Video થયો વાયરલ

Megha

Last Updated: 12:05 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024ની 15મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવ્યું હતું. લખનૌના વાઇસ-કેપ્ટન નિકોલસ પૂરને 21 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.

લખનૌના વાઇસ-કેપ્ટન નિકોલસ પૂરને બેંગલુરુ સામે 21 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા અને આ દરમિયાન તેણે 5 સિક્સર ફટકારી હતી. પૂરનનો એક છગ્ગો લગભગ સ્ટેડિયમને પાર કરી ગયો હતો જેની લંબાઈ 106 મીટર હતી.

નિકોલસ પૂરન 16મી ઓવરમાં ક્રિઝ પર આવ્યો અને આ ખેલાડી પહેલા 6 બોલમાં ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યો હતો. પરંતુ પૂરને 19મી અને 20મી ઓવરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નિકોલસ પૂરને પોતાની ઇનિંગમાં માત્ર 10 બોલમાં 5 સિક્સર ફટકારી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ