બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: Rajasthan Royals scored 199 runs in DC vs RR, Buttler scored the highest run

DC vs RR / IPLમાં અત્યાર સુધીનો પહાડી સ્કોર, રાજસ્થાનના બે ખેલાડીઓએ મચાવ્યું દંગલ, 4 ઓવરમાં 50 રન, 10 ચોગ્ગા

Vaidehi

Last Updated: 05:56 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 DC vs RR: સિઝનમાં આજે દિલ્હી કેપિટલ્પ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે મેચ રમવામાં આવી રહી છે. DCને 200 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • આજે દિલ્હી અને રાજસ્થાનની વચ્ચે IPLની મેચ
  • દિલ્હીને જીત માટે 200 રનનો મળ્યો ટાર્ગેટ
  • મુકેશ કુમારે રાજસ્થાનનાં બટલરને કર્યો OUT

દિલ્હીની ટીમ અત્યાર સુધી તમામ મેચો હારી ચૂકી છે જ્યારે રાજસ્થાન ટીમે 2માંથી એક મેચ જીતી લીધી છે. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સની સામે હારની હેટ્રિકનો ભય દેખાઈ રહ્યો છે. આજની મેચમાં દિલ્હીને 200 રનોનો ટાર્ગેટ મળ્યો છે. 

DCને 200 રનનો ટાર્ગેટ 
રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને વિજય માટે 200 રનોનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાનની તરફથી જોસ બટલરે સૌથી વધુ 79 રન બનાવ્યાં જેમાં 11 ચોગ્ગાં અને 1 છગ્ગો શામેલ છે. જો યશસ્વી જાયસવાલે 31 બોલમાં 60 રન બનાવ્યાં. શિમરોન હેટમેયરે પણ 21 બોલ પર 39 રનોની ઈનિંગ રમી હતી જેમાં 4 છગ્ગાં શામેલ હતાં. દિલ્હીની તરફથી મુકેશ કુમારે સૌથી વધુ 2 વિકેટ લીધી.

મુકેશ કુમારે બટલરને કર્યો OUT
DCનાં મુકેશ કુમારે રાજસ્થાનનાં બટલરને કોટ એન્ડ બોલ્ડ આઉટ કર્યું હતું. બટલરે 51 બોલમાં 79 રન બનાવ્યાં હતાં. 19 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 4 વિકેટ પર 183 રન હતો અને 20મી ઓવરનાં અંત સુધીમાં 199 પર ઓલઆઉટ થયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ