બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 lsg vs dc krishnappa gowtham impact player hits six for last ball gautam gambhir watch video

IPL 2023 / 'લખનઉ સુપર જાયન્ટ્સ'ની જીત પાછળ ગૌતમ ગંભીરની આ ચાલ કામ કરી ગઇ, વિકેટ પડ્યા બાદ મળ્યા 6 રન, જુઓ VIDEO

Bijal Vyas

Last Updated: 04:14 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: છેલ્લા બોલ માટે ગૌતમ ગંભીરે ઇમેપેક્ટ પ્લેયરના રુપમાં કૃષ્ણપ્પા ગૌતમને બેટિંગ કરવા મોકલ્યો, ત્યાર બાદ ગૌતમે જે કર્યુ તેનાથી દરેકની આંખો પહોળી થઇ ગઇ...જુઓ વીડિયો

  • કેએલ રાહુલની ટીમએ 50 રનથી જીત પોતાને નામ કરી
  • પહેલા બેટિંગ કરતા લખનઉએ 6 વિકેટ પર 193 રન બનાવ્યા
  • કૃષ્ણપ્પા ગૌતમે છેલ્લી બોલ પર જોરદાર છગ્ગો લગાવી દીધો

લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલને હરાવીને આઇપીએલ 2023 બાદ આ સિઝનમાં ધમાકેદાર શરુઆત કરી છે. લખનઉના બેટ્સમેન અને પછી બોલર્સે  ડેવિડ વોર્નરની ટીમની સામે બહુ સારુ પ્રદર્શન કર્યું. કેએલ રાહુલની ટીમએ 50 રનથી જીત પોતાને નામ કરી. મેન ઓફ ધ મેચ માર્ક વુડ રહ્યો, જેમે 14 રન અને 5 વિકેટ લીધી. લખનઉની આ મોટી જીત ટીમમાં મેન્ટર ગૌતમ ગંભીરનો પણ હાથ હતો, જેની એક ચાલ કમાલ કરી ગઇ. 

ગંભીરે છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર ચાલ રમી. પહેલા બેટિંગ કરતા લખનઉએ 6 વિકેટ પર 193 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ચેતન સકારિયાની 2 બોલ પર આયુષ બડોનીએ સતત 2 છગ્ગા લગાવ્યા પરંતુ ત્યાર પછીના બોલમાં જ તે આઉટ થયો. બડોનીએ 7 બોલ પર 18 રન કર્યા. 19.5 ઓવર સુધી લખનઉએ 187 રન બનાવી લીધા હતા. 

બડોનીની જગ્યાએ આવ્યો ગૌતમ 
19.5 ઓવર બાદ ગંભીરે કમાલની રણનીતિ બનાવી અને આયુષ બડોનીની જગ્યાએ કૃષ્ણપ્પા ગૌતમને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતાર્યો. ગંભીરે આ નિર્ણયને લખનઉના છેલ્લા બોલ પર 6 રન અપાવ્યા. ગૌતમે છેલ્લી બોલ પર જોરદાર છગ્ગો લગાવી દીધો. આ એક શોટ જોઇને સૌ કોઇની આંખો પહોળી થઇ ગઇ. 

વુડે કર્યો કમાલ 
લખનઉના આપેલા ટાર્ગેટને જવાબમાં દિલ્હીની ટીમે 20 ઓવરમાં માત્ર 143 રન જ બનાવ્યા. વુડએ 5 વર્ષ બાદ આઇપીએલમાં વાપસી કરી અને લખનઉને પહેલા જ મુકાબલામાં મોટી જીત અપાવી દીધી. તેની શાનદાર બોલિંગએ લખનઉની જીતે પણ કમાલ કરી દીધુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ