બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / ipl 2023 fans chants kohli kohli during kkr vs lsg match naveen ul haq eden gardens

VIDEO / કોહલીની દુશ્મનાવટ હજુ ખતમ નથી થઈ! ફેન્સે આ ખેલાડીને ચાલુ મેચમાં જબરો ખિજવ્યો

Manisha Jogi

Last Updated: 11:19 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023માં કોલકત્તા અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. નવીન ઉલ હક પહેલી ઓવર રમી રહ્યા હતા, ત્યારે ઈડન ગાર્ડન્સના ફેન્સ ખૂબ જ હંગામો કરી રહ્યા હતા.

  • લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર ચર્ચામાં રહ્યા 
  • નવીન ઉલ હકની બોલિંગ દરમિયાન ફેન્સનો હંગામો
  • દર્શકોએ નવીન ઉલ હકને ચિઢાવ્યો

IPL 2023માં કોલકત્તા અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર ચર્ચામાં રહ્યા હતા. નવીન ઉલ હક પહેલી ઓવર રમી રહ્યા હતા, ત્યારે ઈડન ગાર્ડન્સના ફેન્સ ખૂબ જ હંગામો કરી રહ્યા હતા. 

કોલકત્તા નાઈટ રાઈડર્સના ફેન્સ ‘કોહલી કોહલી’ ના નારા લગાવીને નવીન ઉલ હકને ચિઢાવી રહ્યા હતા. નવીન જોઈને ઉશ્કેરાઈ ગયો હતો, તેણે દર્શકોને વિવાદાસ્પદ ઈશારો કરીને વળતો જવાબ આપીને ચૂપ રહેવાનું કહ્યું હતું. નવીન-ઉલ-હક અને વિરાટ કોહલી બંને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે IPL 2023ની મેચ દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બબાલ થઈ હતી. આ સમગ્ર મામલો 1 મેના રોજ રમાયેલી લખનઉ અને RCB વચ્ચેની મેચથી શરૂ થયો હતો. મેચ પત્યા પછી વિરાટ કોહલી અને નવીન ઉલ હક સાથે બોલાચાલી થઈ હતી, જેમાં લખનઉના મેન્ટોર ગૌતમ ગંભીર વચ્ચે આવ્યા હતા. ત્યારપછી નવીન ઉલ હકે ફેન્સની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. 

આ મેચની વાત કરવામાં આવે તો કોલકત્તા નાઈટ રાઈડર્સની લખનઉ સુપર જાયન્ટ્સ સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન ઉલ હક વચ્ચે વિવાદ થયો ત્યારથી IPL 2023માં એક અલગ રોમાંચ છે. બંને તરફના ફેન્સ આ વિવાદમાં શામેલ થયા છે. વિરાટ કોહલીના ફેન્સ મેદાન પર પણ ગંભીર અને નવીન ઉલ હક સામે નારેબાજી કરવા લાગે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ