બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2020 Auction Know the list unsold Good players

ક્રિકેટ / IPL-2020માં ખેલાડીઓ કરોડોનાં ભાવે ખરીદાયા પરંતુ અમુક સારા ખેલાડીઓ કોરાધાકોર રહ્યા

Noor

Last Updated: 06:14 PM, 20 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL-2020 માટે કોલકાતામાં ગઈ કાલે યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં કરોડોની બોલી જોવા મળી. આઠ ફ્રેંચાઇઝીએ 62 ખેલાડી ખરીદ્યા, જેમાં 29 વિદેશી ખેલાડી પણ સામેલ હતા. IPLની હરાજીમાં ખેલાડીઓની ખરીદી માટે ફ્રેંચાઈઝીઓએ 140.30 કરોડ રૂપિયા ખર્ચ્યા. ઘણા ખેલાડીઓને ખરીદવા માટે ટીમોએ નાણાંનો વરસાદ વરસાવ્યો, છતાં કેટલાક સ્ટાર ખેલાડી કોરાધાકોર રહ્યા.

  • IPL હરાજીમાં કરોડોની બોલી જોવા મળી
  • આઠ ફ્રેંચાઇઝીએ 62 ખેલાડી ખરીદ્યા
  • ખેલાડીઓને ખરીદવા માટે ટીમોએ નાણાંનો વરસાદ વરસાવ્યો

ટિમ સાઉદી, શાઈ હોપ, હેનરિક ક્લાસેન, કાર્લોસ બ્રાથવેટ, કુશલ પરેરા સહિત ઘણા સ્ટાર ખેલાડીને કોઈ ખરીદાર મળ્યા નહીં અને તેમને માત્ર નિરાશા લાગી. આ ઉપરાંત ભારતના ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, નમન ઓઝા, યુસુફ પઠાણ, બાંગ્લાદેશના મુશિફકુર રહીમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, બેન કટિંગ, કોલિન મુનરો, માર્ટિન ગપ્ટિલ સહિત ઘણા ખેલાડીઓ વેચાયા નહીં. આમાં કેટલાક ખેલાડીઓ એવા પણ હતા, જે IPLની ગત સિઝનમાં રમી ચૂક્યા હતા.

IPL-2020માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમમાં સૌથી ઓછા ખેલાડી રહેશે. હરાજીની વાત કરવામાં આવે તો ત્રણ ફ્રેંચાઇઝી-કિંગ્સ ઈલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં ૨૫-૨૫ ખેલાડીનો ક્વોટા પૂરેપૂરો ભરી લીધો છે, જોકે બધી ટીમોએ આઠ-આઠ વિદેશી ખેલાડીનો ક્વોટા પણ પૂરો કરી લીધો છે. આજે અહીં એવા ખેલાડી પર નજર કરીએ, જેઓને કોઈ ખરીદાર મળ્યા નહોતા.

ભારતઃ ચેતેશ્વર, હનુમા વિહારી, નમન ઓઝા, સ્ટુઅર્ટ બિન્ની, યુસુફ પઠાણ, મનોજ તિવારી.

ઓસ્ટ્રેલિયાઃ એડમ ઝમ્પા, બેન કટિંગ, શોન એબોટ, જેમ્સ પેટિસન, ડેનિયલ સેમ્સ, નાથન એલિસ.

વિન્ડીઝઃ શાઈ હોપ, હેડન વોલ્શ, એવિન લૂઇસ, કાર્લોસ બ્રેથવેટ, અલ્જારી જોસેફ, જેસન હોલ્ડર, કેસરિક વિલિયમ્સ.

શ્રીલંકાઃ કુશર પરેરા.

બાંગ્લાદેશઃ મુશિફકુર રહીમ, મુસ્તફિઝુર રહેમાન.

દક્ષિણ આફ્રિકાઃ હેનરિક ક્લાસેન, કોલિન ઇન્ગ્રામ, એન્ડિલે ફેહુલકવાયો, એનરિક નોર્ત્જે.

ન્યૂઝીલેન્ડઃ કોલિન ડી ગ્રાન્ડહોમ, ઈશ સોઢી, ટિમ સાઉદી, માર્ટિન ગપ્ટિલ, કોલિન મુનરો, એડમ મિલ્ને, મેટ હેનરી.

ઈંગ્લેન્ડઃ માર્ક વૂડ, લિયાન પ્લન્કેટ, જ્યોર્જ ગાર્ટન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ