બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / invest only 55 rupees per month get 3000 rupees monthly in pradhan mantri kisan mandhan yojana

તમારા કામનું / મોદી સરકાર દર મહિને આપશે 3000 રૂપિયા, જાણો તમારે શું કરવું પડશે

Arohi

Last Updated: 01:21 PM, 7 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકારની તરફથી દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે આ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે.

  • મોદી સરકારની આ યોજનામાં કરો ઈનવેસ્ટ 
  • દર મહિને મળશે 3000 રૂપિયા 
  • જાણો કઈ રીતે

મોદી સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે. આ યોજનાઓમાં નામમાત્રના ખર્ચ પર ખેડૂતોને સારો લાભ મળે છે. તેમાંથી જ એક છે પ્રધાનમંત્રી માનધન યોજના (PM mandhan yojana). કેન્દ્ર સરકારની તરફથી દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે આ પેન્શન યોજના ચલાવવામાં આવી રહી છે. તેમાં 60ની ઉમંર બાદ તમને દર મહિને 3000 રૂપિયાની સુવિધા આપવામાં આવી રહી છે. 

જણાવી દઈએ કે જેટલું પ્રીમિયમ ખેડૂતો આપશે તેટલી જ રકમ સરકારણ પણ આપશે. તેનું ન્યુનતમ પ્રીમિયમ 55 અને વધુમાં વધુ 200 રૂપિયા છે. જો વચ્ચે કોઈ પોલિસી ક્વીટ કરવા માંગે છે તો જમા રકમ અને વ્યાજ તે ખેડૂતોને મળી જશે. જો ખેડૂતનું મૃત્યુ થઈ જાય તો તેની પત્નીને 1500 રૂપિયા પ્રતિ મહિનામાં મળશે. 

વગર પૈસા આપે કોઈ પણ લઈ શકો છો યોજનાનો લાભ 
જો કોઈ ખેડૂત પીએમ ખેડૂત સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે તો તેને તેના માટે કોઈ દસ્તાવેજ નહીં આપવામાં આવે. આ યોજના હેઠળ ખેડૂત પીએમ કિસાન સ્કીમમાંથી મળતા લાભમાં સીધો જ અંશદાન કરવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ રીતે તેમને સીધા પોતાના ખિસ્સામાંથી પૈસા નહીં કપાવવા પડે. 

કોણ લઈ શકે છે આ યોજનાનો ફાયદો? 

  • ખેડૂત માનધન યોજનાનો ફાયદો 18થી 40 વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે. 
  • તે ઉપરાંત તમારી પાસે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની ખેતી લાયક યોગ્ય જમીન હોવી જોઈએ. 
  • તમને ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી માસિક અંશદાન કરવાનું રહેશે. જે ખેડૂતોની ઉંમર પર નિર્ભર છે. 
  • જો 18 વર્ષની ઉંમરમાં જોડાવો છો તો માસિક અંશદાન 55 રૂપિયા દર મહિને થશે. 
  • જો 30 વર્ષની ઉંમરમાં આ યોજના સાથે જોડાવ છો તો 110 રૂપિયા જમા કરવાના રહેશે. 
  • જો તમે 40ની ઉંમરમાં જોડાવ છો તો દર મહિને 200 રૂપિયા જમા કરવાના રહેશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ