બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / સંબંધ / ટેક અને ઓટો / influencer Caryn Marjorie made her own AI Avatar for dating, earning 41 crore per month

ગજબ! / પૈસા આપો અને AI વર્ઝનને GF બનાવો! મહિને 41 કરોડ કમાય છે આ યુવતી, લાખો લોકો છે ફેન

Vaidehi

Last Updated: 03:30 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

23 વર્ષીય એક છોકરીએ પોતાનું જ AI અવતાર બનાવ્યું જેનો ઉપયોગ લોકો ડેટિંગ કરવા માટે કરી રહ્યાં છે. આ વર્ચ્યુઅલ અવતારથી છોકરી આશરે 41 કરોડની માસિક કમાણી કરે છે. જાણો શું છે આ AI અવતાર.

  • Caryn Marjorieએ બનાવ્યું પોતાનું જ AI અવતાર
  • લોકો કરી શકે છે વર્ચ્યુઅલ ડેટિંગ
  • એકલાપણું દૂર કરવા માટે લોકો ઉપયોગ કરે છે આ અવતારનો
  • છોકરી આશરે 42 કરોડ રૂપિયાની માસિક આવક ભેગી કરે છે

AIની ચર્ચા આ વર્ષનાં શરૂઆતથી જ વધારે થઈ રહી છે. AI ટૂલ્સનો લોકો અનેકપ્રકારે ઉપયોગ કરી રહ્યાં છે જેની મદદથી પૈસા પણ કમાઈ રહ્યાં છે. ChatGPT જેવા ટૂલ્સે તો લોકોની રોજગારી પર અસર કરવાનું શરૂ કર્યું છે. ત્યારે સ્નેપચેટ પર 18 લાખ ફોલોઅર્સ ધરાવતી પોપ્યુલર 23 વર્ષીય Caryn Marjorieએ પોતાનું AI અવતાર બનાવ્યું છે. 

લોકો ડેટિંગ માટે કરે છે ઉપયોગ
Caryn Marjorieએ એક કંપનીની મદદથી પોતાનું વર્ચ્યુઅલ અવતાર ક્રિએટ કર્યું છે જેને લોકો ડેટ કરી શકે છે. Caryn આ માટે યૂઝર્સ પાસેથી પૈસા લઈ રહી છે. આ કંપની કે જેણે આ અવતાર બનાવ્યું છે તેનું નામ છે Forever Voices. Carynએ પોતાનાં AI વર્ઝનને CarynAI નામ આપ્યું છે જે એક વોઈસ બેસ્ડ ચેટબોટ છે. આ ચેટબોટનો અવાજ અને પર્સનાલિટી બંને Caryn જેવા જ છે. એટલું જ નહીં આ ચેટબોટ યૂઝર્સને અનેક પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરે છે.

લોકોનું એકલાપણું દૂર કરે છે..
Carynએ જણાવ્યું કે તેમનો આ અવતાર લોકોનું એકલાપણું દૂર કરે છે અને તેનાથી તેની 50 લાખ ડોલર એટલે કે 41 કરોડની મહિનાની કમાણી થાય છે. તેનું બીટા વર્ઝન મે મહિનામાં લોન્ચ થયું છે. રિપોર્ટ અનુસાર CarynAIએ બીટા ફેઝમાં 71619 ડોલરની કમાણી કરી છે જે મોટા ભાગે પુરુષ યુઝર્સ થકી થઈ છે.

કઈ રીતે કંપનીએ બનાવ્યું આ અવતાર?
આ AIને બનાવવા માટે કંપનીએ Carynનાં 2 હજાર કલાકનાં YouTube વીડિયોઝનો ઉપયોગ કર્યો છે. જો કે આ વીડિયોઝને હવે ડિલીટ કરી દેવામાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ