બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ટેક અને ઓટો / infinix note 12 5g price in india infinix note 12 pro 5g price in india launch

લોન્ચ / 108MP કેમેરા અને પાવરફુલ બેટરી, ભારતમાં લોન્ચ થયો આ જોરદાર ફોન, જાણો કિંમત

Premal

Last Updated: 05:02 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સ્માર્ટ ફોન માર્કેટમાં બે નવા ફોન લોન્ચ થયા છે, જે ખૂબ નજીવી કિંમતે આવ્યાં છે. ખાસ વાત એ છે કે ઈનફિનિક્સે અત્યાર સુધીનો સૌથી સસ્તો 5G અને 108MP કેમેરાવાળો ફોન લોન્ચ કર્યો છે. આવો જાણીએ તેની કિંમત અને ફીચર્સ.

  • ભારતીય સ્માર્ટ ફોન માર્કેટમાં બે નવા ફોન લોન્ચ થયા
  • ઈનફિનિક્સે સૌથી સસ્તો 5G ફોન લોન્ચ કર્યો
  • જાણો સ્માર્ટ ફોનની કિંમત અને તેના ફીચર્સ 

Infinix એ બજેટ સેગમેન્ટમાં બે 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા 

Infinix એ બજેટ સેગમેન્ટમાં બે 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Note 12 5G સીરીઝ લોન્ચ કરી છે, જેમાં બે સ્માર્ટફોન Infinix Note 12 5G અને Infinix Note 12 Pro 5G સામેલ છે. બંને સ્માર્ટફોન AMOLED ડિસ્પ્લે, 5G કનેક્ટિવિટી અને આકર્ષક બેટરીની સાથે આવે છે. સ્ટાન્ડર્ડ વર્ઝનમાં જ્યાં 50MPનો કેમેરો મળે છે. તો પ્રો વેરિએન્ટમાં 108MPનો મેન લેન્સ આપવામાં આવ્યો છે.  

Infinix Note 12 5G સીરીઝની કિંમત 

આ સીરીઝમાં બે ફોનનો સમાવેશ થાય છે. Infinix Note 12 5G ની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે. આ કિંમત ફોનના 6GB RAM + 64GB સ્ટોરેજ વેરિએન્ટની છે. આ ફોનને તમે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. તો ફોનના પ્રો વેરિએન્ટ એટલેકે Infinix Note 12 Pro 5Gની કિંમત 17,999 રૂપિયા છે. આ ભાવ તેનો 8GB RAM + 128GB સ્ટોરેજ વેરિએન્ટનો છે. સીરીઝનો પ્રો મૉડલ 14 જુલાઈથી સેલ પર આવી જશે. આ ફોનને તમે 15,999 રૂપિયાની કિંમતના ડિસ્કાઉન્ટ બાદ ખરીદી શકશો. બ્રાન્ડે સ્ટાન્ડર્ડ વેરિએન્ટની સેલ ડેટની જાહેરાત કરી નથી. સ્માર્ટ ફોન ફોર્સ બ્લેક અને સ્નોફૉ઼લ વૉઈટ કલરમાં આવે છે. 

ફોનમાં આ છે વિશિષ્ટતા

Infinix Note 12 5G સીરીઝમાં બે ફોન લોન્ચ થયા છે. બંને સ્માર્ટ ફોનમાં લગભગ એક જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. માત્ર તેના કેમેરા કૉન્ફિગ્રેશનમાં અંતર છે. Infinix Note 12 5G માં જ્યા 50MP નો મેન લેન્સ મળે છે. તો પ્રો વેરિએન્ટમાં બ્રાન્ડે 108MP નો મેન લેન્સ આપ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ