બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / Cricket / Indian batsmen dominated the entire week in IPL, from Rinku Singh to all the players made a splash

ક્રિકેટ / IPLમાં આખું સપ્તાહ જોવા મળ્યો ભારતીય બેટ્સમેનનો દબદબો, રિંકુસિંહથી લઈને તમામ ખેલાડીઓએ ધમાલ મચાવી

Megha

Last Updated: 09:41 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: આજે અમે તમને એવા ભારતીય બેટ્સમેનોના નામ જણાવીશું જેમને ગયા અઠવાડિયે આઈપીએલમાં બેટથી ધમાલ મચાવી હતી.

  • IPLમાં બેટ્સમેનો અત્યાર સુધી ઘણું સારું પ્રદર્શન બતાવી રહ્યા છે
  • આ ખેલાડીઓ ગયા અઠવાડિયે આઈપીએલમાં બેટથી ધમાલ મચાવી હતી

IPLની આ સિઝનમાં અત્યાર સુધીની દરેક મેચ ખૂબ રોમાંચથી ભરેલી રહી છે અને ખાસ કરીને બેટ્સમેનોને અત્યાર સુધીની મેચમાં ઘણું સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. ભારતીય બેટ્સમેનોએ અત્યાર સુધીની મેચોમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. એવામાં આજે અમે તમને એવા ભારતીય બેટ્સમેનોના નામ જણાવીશું જેમને ગયા અઠવાડિયે આઈપીએલમાં બેટથી ધમાલ મચાવી હતી.

ગયા અઠવાડિયે આ ભારતીય બેટ્સમેને મચાવી ધમાલ 
- રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન યશસ્વી જયસ્વાલ માટે આ અઠવાડિયું ખૂબ જ ખાસ રહ્યું છે. આ અઠવાડિયે તેણે દિલ્હી કેપિટલ્સ સામે 31 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી.
- આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સના અનુભવી સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણેએ પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેને 21 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી.
- ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં એક પછી એક ત્રણ ભારતીય બેટ્સમેનોએ બેટથી ખૂબ સારું પ્રદર્શન બતાવ્યું હતું. 
- ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર વિજય શંકરે બેટિંગ કરીને 24 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી.
- KKR તરફથી વેંકટેશ અય્યરે 40 બોલમાં 83 રન બનાવ્યા હતા. 
- આ સાથે જ રિંકુ સિંહે પણ 21 બોલમાં સતત પાંચ છગ્ગા સાથે 48 રન બનાવીને KKRને જીત અપાવી હતી. 
- અઠવાડિયાની છેલ્લી મેચમાં શિખર ધવન અને રાહુલ ત્રિપાઠીએ પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. 
- પંજાબ કિંગ્સના પહેલા કેપ્ટન શિખર ધવને 99 રનની અણનમ ઇનિંગ રમી હતી. 
- સાથે જ હૈદરાબાદના રાહુલ ત્રિપાઠીએ 38 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ