કાશ્મીર / સેનાએ આતંકીઓની તોડી કમર, અંસાર ગજવાત ઉલ હિંદનો થયો સફાયો

indian army Ansar Ghazwat-ul-Hind

કાશ્મીર ઘાટીમાં આતંકીઓને મોટો ઝટકો લાગ્યો છે. સેનાના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘાટીમાં અંસાર ગજવાત ઉલ હિંદ આતંકી સંગઠનનો સફાયો થઇ ગયો છે. આ આતંકી સંગઠનનનો મુખ્ય ચીફ જાકિર મૂસા હતો, જેના મોત બાદ અબ્દૂલ હમીદ લલહારીએ કમાન સંભાળી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ