બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / સ્પોર્ટસ / Extra / india-vs-sri-lanka-5th-odi-india-win

NULL / ભારત VS શ્રીલંકા: ભારતની 6 વિકેટ શાનદાર જીત

vtvAdmin

Last Updated: 05:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચેની પાંચમી વન ડે મેચ આર પ્રેમદસા સ્ટેડિયમ કોલંબોમાં રમાઈ. જેમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી ટીમ ઈન્ડીયાને જીતવા માટે 239 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતની ટીમે પીછો કરી ઓવરમાં વિકેટ ગુમાવી 6 વિકેટે શાનદાર જીત મેળવી લીધી છે. ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર 110 રનની પારી રમી ભારતને જીત અપાવી છે.  

આજે ટીમ ઈન્ડીયાને પહેલો ઝટકો 5મી ઓવરમાં લાગ્યો જ્યારે 17 રનના સ્કોર પર લસિથ મલિંગાએ આજિંક્ય રહાણેને આઉટ કર્યો. આજિંક્ય રહાણે માત્ર પાંચ રન બનાવી આઉટ થઈ ગયો. બીજી વિકેટ રોહિત શર્માની પડી તેણે 16 રન બનાવ્યા. ત્રીજી વિકેટ મનીષ પંડ્યાની પડી મનીષ પંડ્યા 26મી ઓવરમાં મિલિંદા પુષ્પકુમારની ઓવરમાં 36 રન બનાવી કેચ આઉટ થઈ ગયો.

જો શ્રીલંકા ટીમની વાત કરીએ તો શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાની ટીમ 49.4 ઓવરમાં 238 રન બનાવી ખખડી પડી. શ્રીલંકા તરફથી લાહિરૂ થિરિમાને 67 રન એંજેલો મેથ્યૂજે 55 રન આ સિવાય કપ્તાન ઉપુલ તરંગાએ 48 રન બનાવ્યા. લાહિરૂ થિરિમાને અને એંજેલો મેથ્યૂજે ચોથી વિકેટે મળીને 122 રનની પાર્ટનરશિપ કરી. ટીમ ઈન્ડીયા તરફથી ભુવનેશ્વર કુમારે શાનદાર બોલીંગ કરી 5 વિકેટ ઝડપી. ખાસ વાત એ છે કે ભુવનેશ્વર કુમારની વન ડે કરિયરનું આ બેસ્ટ પરફોમન્સ છે  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ