બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / india reports 46148 new covid 19 cases in the last 24 hours takin the active case tally to below 6 lakhs

રાહતના સમાચાર / ફરી 50 હજારથી ઓછા નોંધાયા નવા કેસ, 13 એપ્રિલ બાદ 1 હજારથી ઓછા મોત

Dharmishtha

Last Updated: 10:28 AM, 28 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના 46 હજાર 148 નવા મામલા નોંધાયા છે. તો મોતનો આંક 979 રહ્યો છે.

  • એક દિવસમાં 46 હજાર 148 નવા મામલા નોંધાયા
  • 24 કલાકમાં દેશમાં કોરોનાના 979 લોકોના મોત
  •  એક દિવસમાં કોરોનાના 58 હજાર 578 દર્દી સાજા થયા

ગત 24 કલાકની અંદર ભારતમાં કોરોના વાયરસના 46 હજાર 148 નવા મામલા નોંધાયા છે.  આના સાથે હવે દેશમાં કોરોનાના સારવાર લઈ રહેલા દર્દીઓના આંકડા પણ ઘટીને 5 લાખ 72 હજાર 994  પર આવી રહ્યા છે. જે કુલ મામલાના ફક્ત 1.89 ટકા છે. કોરોનાના મામલા ઓછા થવાની સાથે ભારતે રસીકરણનો રેકોર્ડ નોંધાવ્યો છે. કુલ રસીકરણના મામલામાં ભારતે હવે અમેરિકાને પાછળ છોડી દીધું છે. આ દરમિયાન રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના દરેક દિવસે થઈ રહેલા મોતના આંકડા પણ 1 હજારથી નીચે આવી ગયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના 979 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

 એક દિવસમાં કોરોનાના 58 હજાર 578 દર્દી સાજા થયા

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા મુજબ ગત એક દિવસમાં કોરોનાના 58 હજાર 578 દર્દી સાજા થયા છે. સતત 46માં દિવસે ભારતમાં કોરોનાથી સાજા થયા બાદ આંકડા આના નવા મામલામાં વધારે રહ્યા છે.  દેશમાં હવે કોરોનાથી સાજા થનારા દર વધીને 96.80 ટકા થયા છે. અઠવાડિયાની સાથે દૈનિક સંક્રમણનો દર સતત 5 ટકાથી નીચે રહ્યો છે.

 61 દિવસ બાદ રોજના થનારા મોતમાં 7 ડેઝ રોલિંગ એવરેજ ઘટીને 1000 થી નીચે 

ઉલ્લેખનીય છે કે બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણથી દેશમાં થનારા મોતનો ગ્રાફ સતત નીચે આવી રહ્યો છે. રવિવારે પુરા થયેલા અઠવાડિયામાં કોરોનાથી થનારા મોતમાં 38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયા દરમિયાન લગભગ 61 દિવસ બાદ રોજના થનારા મોતમાં 7 ડેઝ રોલિંગ એવરેજ ઘટીને 1000 થી નીચે  આવ્યો છે. રવિવારે દેશમાં કોરોના સંક્રમણથી 979 લોકોના મોત થયા છે જે લગભગ 81 દિવસમાં સૌથી ઓછા છે. આ પહેલા 7 એપ્રિલે 685 મોત નોંધાયા છે.

12 એપ્રિલ બાદ પહેલી વાર આંકડા 1000થી પણ નીચે

12 એપ્રિલ બાદ રવિવારે 27 જૂને પહેલા વાર કોરોના સંક્રમણથી રોજ થનારી મોતનો આંકડો 1000 થી નીચે નોંધાયો છે જ્યારે તેમાં મહારાષ્ટ્રમાં રિપોર્ટ કરવામાં આવ્યા 262 બેકલોગ મોતને પણ જોડવામાં આવ્યો હતો. ગત અઠવાડિયે(14થી 20 જૂન) કોરોનાથી થનારા મોતમાં 45 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જે મહામાંરીની શરુઆતથી અત્યાર સુધીમાં સૌથી વધારે અઠવાડિયાનો ઘટાડો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ