બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK Asia Cup 2023 jasprit bumrah fears in pakistan camp ahead of this tournament team india star bowler

ક્રિકેટ / પાકિસ્તાન સામે 'ગદર' મચાવશે ભારતનો આ સ્ટાર બોલર! એશિયા કપ પહેલા પાકિસ્તાનને સતાવવા લાગ્યો ડર, બે દિવસમાં જાહેર થઈ શકે છે ટીમ

Arohi

Last Updated: 11:43 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs PAK Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી નક્કી થઈ ગઈ છે. બુમરાહની વાપસીથી પાકિસ્તાની ટીમનું ટેન્શન વધી ગયું છે.

  • એશિયા કપમાં જસપ્રીત બુમરાહની વાપસી
  • વધી ગયું પાકિસ્તાનનું ટેન્શન 
  • બે દિવસમાં જાહેર થઈ શકે છે ટીમ

એશિયા કપ 30 ઓગસ્ટથી લઈને 17 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. આ મેગા ટૂર્નામેન્ટમાં દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર ભારત-પાકિસ્તાનની વચ્ચે થવા જઈ રહેલા મુકાબલા પર રહેશે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે બ્લોકબસ્ટર મેચ 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના પલ્લેકેલમાં રમાશે. ત્યાર બાદ સુપર-ચાર સ્ટેજમાં પણ બન્ને ટીમોની વચ્ચે મુકાબલો થઈ શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

જસપ્રીત બુમરાહની થઈ શકે વાપસી 
આ વાતની સંપૂર્ણ સંભાવના છે કે એશિય કપ 2023 માટે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થશે. બુમરાહ બેક ઈન્જરીના કારણે ઘણા સમયથી ક્રિકેટિંગ એક્શનમાં ન હતા. બુમરાહને હાલ આયરલેન્ડના વિરૂદ્ધ ટી20 સીરિઝ માટે પણ ટીમમાં જગ્યા મળી છે. જ્યાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરશે. એશિયા કપ માટે બુમરાહની વાપસી માટે પાકિસ્તાની ટીમનું ટેન્શન વધવાનું છે. પાકિસ્તાની બેટ્સમેનની અંદર બુમરાહને લઈને હજુ પણ ખોફ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

બુમરાહ વાપસી કરશે? 
પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન અબ્દુલ્લાહ શફીકને પણ બુમરાહને લઈને સવાલ કરવામાં આવ્યો. શફીકે 'માઈન્ડગેમ' રમતા કહ્યું કે તે નેટ્સમાં શાહીન આફરીદી અને નસીમ શાહ જેવા બોલરોનો સામનો કરે છે. એવામાં બુમરાહ સામે પણ ટકી જશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

શફીકે કહ્યું, "તમે અભ્યાસ સત્ર વખતે દરરોજ નેટ્સમાં હારિસ, નસીમ, શાહીનનો સામનો કરો છો. એવામાં જ્યારે તમે વિપક્ષી બોલરોનો સામનો કરો છો તો તમને આ સરળ લાગે છે. ખાસ રીતે જો ભારતના વિસે વાત કરીએ તો... એવું લાગી રહ્યું છે કે જસપ્રીત બુમરાહ પણ એશિયા કપ માટે વાપસી કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ