બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs nz tim southee may-return kohli head to head odi world cup 2023

વર્લ્ડ કપ / સેમી ફાઈનલની તક આપતી ન્યૂઝીલેન્ડ મેચ પહેલા કોહલી માટે માઠા સમાચાર, રમી શકશે કે નહીં?

Hiralal

Last Updated: 08:28 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમી ફાઈનલમાં પ્રવેશની તક આપતી આવતીકાલની ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉદીની એન્ટ્રી થઈ રહી છે જે વિરાટ કોહલી માટે સારું નથી.

  • આવતીકાલે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મહત્વની મેચ
  • ફાસ્ટ બોલર ટીમ સાઉધી ન્યૂઝીલેન્ડ ટીમમાં આવી રહ્યો છે
  • ટીમ સાઉદી સામે કોહલીનો રેકોર્ડ છે ખૂબ ખરાબ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે એટલે કે 22 ઓક્ટોબરે હિમાચલના ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમમાં આઇસીસી વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રમાશે. આ મેચ વર્લ્ડ કપની બે સૌથી સફળ ટીમો વચ્ચે બનવા જઈ રહી છે. આ મેચ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે એક મોટું અપડેટ આપ્યું છે. મેચના એક દિવસ પહેલા લાથમના અપડેટે કોહલીની ચિંતા વધારી દીધી છે. લાથમે કહ્યું કે, ફાસ્ટ બોલર ટીમ સાઉધી સાજો થઈ ગયો છે અને તે ભારત સામે રમવા તૈયાર છે. અર્થાત આવતીકાલની મેચમાં ટીમ સાઉધી રમશે. 

ટીમ સાઉધી સામે કોહલીનો રેકોર્ડ ખૂબ ખરાબ 
ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પુષ્ટિ આપી છે કે ટિમ સાઉધી ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ ટાઇમાં પસંદગી માટે તૈયાર છે. ટિમ સાઉધી ભારત સામે વાપસી કરી શકે છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી માટે ચિંતાનો વિષય છે. સાઉદીના બોલરોની સામે કોહલીનો રેકોર્ડ ખુબ જ કંગાળ છે. કોહલી અને સાઉથી વન-ડે ક્રિકેટમાં અત્યાર સુધી 6 વખત આમને-સામને ટકરાયા છે અને દરેક વખતે સાઉદીએ કોહલીની વિકેટ લીધી છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે, જો ટિમ સાઉથી ભારત સામે પુનરાગમન કરશે તો કિંગ કોહલી માટે મુશ્કેલીઓ વધી શકે છે.

ટીમ સાઉધી અત્યાર સુધી કોહલીને 11 વાર આઉટ કર્યો 
વન ડે ક્રિકેટ ઉપરાંત ટી-20, ટેસ્ટ અને આઇપીએલમાં પણ કોહલી અને સાઉધી આમને-સામને આવી ચૂક્યા છે. દરેક ફોર્મેટમાં સાઉધીએ કોહલીની વિકેટ ઝડપી છે. સાઉધી અને વિરાટ 4 ટેસ્ટ મેચમાં આમને-સામને, સાઉદીએ કોહલીને 3 વખત આઉટ કર્યો છે. આ સાથે જ 3 ટી-20 મેચમાં સાઉદીએ કોહલીને એક વખત આઉટ કર્યો છે. આ સાથે જ બંને આઈપીએલમાં 7 વખત આમને-સામને રહી ચૂક્યા છે, અહીં પણ સાઉદીએ કોહલીને એક વખત આઉટ કર્યો છે. સાઉધી કોઈ પણ ફોર્મેટમાં કોહલીની વિકેટથી દૂર નથી. કુલ મળીને સાઉધીએ કોહલીને 11 વખત આઉટ કર્યો છે. આવી સ્થિતિમાં જો સાઉથી પાછો ફરે તો કોહલીએ ન્યુઝીલેન્ડ સામે સાવચેતીપૂર્વક રમવાની જરુર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ