બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / In terms of earnings, Sanjana Ganesan is not behind Bumrah, love story is interesting

ક્રિકેટ / કમાણીમાં સંજના ગણેશન બુમરાહ કરતાં જરા પણ પાછળ નથી, દિલચસ્પ છે લવસ્ટોરી

Megha

Last Updated: 09:18 AM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે, એમની પહેલી મુલાકાત 2019 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી અને એ સમયે બંને એકબીજાને ઘમંડી માનતા હતા.

ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેના શાનદાર પ્રદર્શનને કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. સાથે જ બુમરાહ માત્ર તેના પર્ફોર્મન્સ માટે જ નહીં પરંતુ તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહે છે. 

જાણીતું છે કે બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશન ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટા શેર કરે છે. મુંબઈ ઈન્ડિયન્સના બોલર જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનની લવ સ્ટોરી ઘણી રસપ્રદ રહી છે. સંજના વ્યવસાયે સ્પોર્ટ્સ એન્કર છે. તે ટીવી પ્રેઝન્ટર પણ છે. બુમરાહ અને સંજનાએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને લગભગ 3 વર્ષ થઈ ગયા છે. આ અવસર પર મુંબઈ ઈન્ડિયન્સે બંનેને અભિનંદન પણ પાઠવ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by jasprit bumrah (@jaspritb1)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનની પહેલી મુલાકાત 2019 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. જ્યારે બુમરાહ ટૂર્નામેન્ટનો ભાગ હતો, ત્યારે સંજના ઈંગ્લેન્ડ મેચ કવર કરવા પહોંચી ગઈ હતી. ત્યારે બંને પહેલીવાર એકબીજાને મળ્યા હતા. પરંતુ, રસપ્રદ વાત એ છે કે બંને એકબીજાને ઘમંડી માનતા હતા. પંરતુ ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. બુમરાહ અને સંજનાની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને પછી બંનેએ લગ્ન કરી લીધા.

જો કમાણીની વાત કરીએ તો સંજના બુમરાહથી પાછળ નથી. રિપોર્ટ્સ અનુસાર તેની કમાણી 20 થી 40 લાખ રૂપિયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

વધુ વાંચો : ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટનું કર્યું એલાન, આ ધાકડ પ્લેયરને ટીમમાં લેવાયો

નોંધનીય છે કે બુમરાહની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 62 T20 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 74 વિકેટ લીધી છે. બુમરાહે 89 વનડે મેચમાં 149 વિકેટ લીધી છે. તેણે 159 ટેસ્ટ વિકેટ પણ લીધી છે. બુમરાહ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ