બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot, the father scolded the daughter for not allowing her to use her mobile until late at night

આપઘાત / રાજકોટમાં પિતાએ દીકરીને મોડીરાત સુધી મોબાઇલ ન વાપરવા આપ્યો ઠપકો, માઠું લાગતાં મેર દીકરીએ ગટગટાવી દવા, થયું મોત

Vishal Khamar

Last Updated: 09:18 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં મોબાઈલ વાપરવાને લઈ ઠપકો આપતા દીકરીએ આપઘાત કરી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • રાજકોટમાં મોબાઈલ વાપરવાને લઈ પિતાએ દીકરીને ઠપકો આપ્યો
  • મોડી રાત સુધી દીકરીને મોબાઈલ ન વાપરવાનું કહેતા દીકરીનો આપઘાત
  • સારવાર દરમ્યાન યુવતીનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ

 આજનાં આધુનિક યુગમાં યુવાનોમાં મોબાઈલનું દુષણ વધતું જાય છે. જેના કારણે યુવાનો ભણવામાં તેમજ બીજી એક્ટિવીટીમાં રસ ઓછા દાખવે છે. ત્યારે અમુક વખત માતા-પિતા દ્વારા યુવાનોને મોબાઈલ બાબતે ઠપકો આપતા યુવાનો દ્વારા એવું પગલું ભરવામાં આવે છે. જેથી માતા-પિતાના પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક બનાવ રાજકોટમાં બન્યો હતો. જેમાં પિતા દ્વારા યુવતીને મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતા યુવતીએ ઝેરી દવા  ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

સારવાર દરમ્યાન યુવતીનું મોત નિપજ્યું
રાજકોટ ખાતે રહેતી 20 વર્ષીય યુવતી મોડી રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરતી હોઈ યુવતીનાં પિતા દ્વારા તેને ઠપકો આપ્યો હતો.  જે બાદ પિતાનાં ઠપકાથી નારાજ યુવતી લાગી આવ્યું  હતું.  જે બાદ યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેની જાણ પરિવારજનોને થતા યુવતીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમ્યાન યુવતી દેવાંગી મેરનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસે ગુનો નોંધી યુવતીની લાશને પી.એમ. અર્થે ખસેડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ