બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / In one day, Sonu Sood received so many requests for help

ના હોય! / એક જ દિવસમાં સોનુ સૂદને મદદ માટે એટલી રિકવેસ્ટ આવી કે એક્ટરે કહ્યું 2035મું વર્ષ થઈ જશે

Kinjari

Last Updated: 10:50 AM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અત્યારે ખરાબ હાલતમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોના પોતાનો કહેર વરસાવી રહ્યો છે તો બીજી તરફ સોનુ સુદ મદદ માટે 2020થી આગળ આવ્યો છે.

  • સોનુ સૂદને આવી અધધ રિકવેસ્ટ 
  • બધી પૂરી કરવા જાય તો 2035 થઇ જાય
  • એક્ટર કરી રહ્યો છે બધાની મદદ 

સોશ્યલ મિડીયા પર મદદ માંગતા લોકોને સોનૂ માત્ર જવાબ જ નથી આપતા પરંતુ તેમની મદદ પણ કરે છે. સોનુ ઓક્સિજન સિલિન્ડરથી લઇને બેડ સુધી બધી જ મદદ કરી રહ્યાં છે. તેવામાં સોનુએ નિવેદન આપ્યુ છે કે એટલી મદદની રિકવેસ્ટ આવી રહી છે કે બધા પાસે પહોંચવુ અઘરુ બન્યુ છે. 

સોનુએ કરી ટ્વિટ 
અભિનેતાએ હાલમાં જ એક ટ્વિટ કરી કે તેમને એક દિવસમાં એટલી રિકવેસ્ટ આવે છે કે બધા પાસે મદદ પહોંચાડવી અઘરી બની છે. એક એક સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશુ તો કેટલા વર્ષ લાગશે તે પણ ખબર નથી. 

 

 

સોનૂએ પોતાની ટ્વિટમાં કહ્યું કે કાલે મને લગભગ 41660 અપીલ મળી હતી. અમે અમારા તરફથી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ તે શક્ય નથી બની રહ્યું. જો હું બધા સુધી પહોંચવાનો પ્રયત્ન કરુ તો મને લગભગ 14 વર્ષ લાગી જશે માટે આ બધી અપીલ પર હું 2035 સુધી મદદ પહોંચાડી શકીશ. 

સોનૂની આ પોસ્ટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને લોકો તેની વાત સાથે સહમત પણ થઇ રહ્યાં છે. કેટલાક યુઝર્સ કમેન્ટ દ્વારા તેની સાથે પણ જોડાઇ રહ્યા છે અને કહે છે કે જો આ સેવાકાર્યમાં તે સોનુ સાથે જોડાઇ શકે તો તેમના માટે સૌભાગ્યની વાત હશે. સોનુના આ ટ્વિટ બાદ લોકો મદદ માટે આગળ આવ્યા છે. 

તમને જણાવી દઇએ કે આ સંક્રમણ કાળમાં સોનુએ અસલી હીરો બનીને લોકોની મદદ કરી છે. તેમણે લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાથી લઇને બેડ અને ઓક્સિજન લાવી આપવામાં પણ મદદ કરી છે., સોનુએ કહ્યું છે કે બધા જ ટ્વિટની અપીલ પર શક્ય તેટલી મદદ કરશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ