બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Nadiad of Kheda, a youth was thrashed to death in Garba on the allegation of stone pelting

ખેડા / થાંભલે બાંધ્યો, પછી વાયરની ગૂંચ કરી યુવકને મારવા મચી પડ્યો શખ્સ, નડિયાદનો રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો વાયરલ

Dinesh

Last Updated: 06:42 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના નડિયાદમાં ગરબામાં પથ્થરમારાના આક્ષેપ સાથે યુવકને ઢોર માર માર્યોનો સામે આવ્યો છે, મહિન તળપદા નામના વ્યક્તિએ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો છે.

  • યુવકને ઢોર માર મારતો વીડિયો વાયરલ
  • પથ્થારમારાના આક્ષેપ સાથે યુવકને માર્યો માર
  • નડિયાદ ટાઉન પોલીસે તપાસ શરૂ કરી

ખેડાના નડિયાદમાં યુવકને ઢોર માર મારતાનો વીડિયો સામે આવ્યો છે. પાપ્ત વિગતો મુજબ ગરબામાં પથ્થરમારાના આક્ષેપ સાથે યુવક તાલીબાની સજા આપવામાં આવી છે. ગરબા દરમિયાન યુવકે પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપ સાથે યુવક ઢોર માર્યા છે.

ગરબામાં પથ્થરમારાના આક્ષેપ સાથે યુવકને માર્યો માર
મહિન તળપદા નામના વ્યક્તિએ યુવકને થાંભલા સાથે બાંધી ઢોર માર માર્યો છે. જે વીડિયો વાયરલ થતાં નડિયાદ ટાઉન પોલીસે તપાસ શરૂ કરી છે. આપને જણાવીએ કે, વિવિધ લોકો કાયદાના ભાન વિના પોતાના હાથમાં કાયદો લઈ લે છે. જો કે, આ ઘટનામાં તથ્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ ખબર પડશે પરંતુ વર્તમાનમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

ગરબા દરમિયાન યુવકે પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ
સામાન્ય બનાવમાં ઘણાં લોકો કાયદાને પોતાના હાથમાં લઈ લીધા હોય છે અને કોઈપણ જાતના ડર વિના તાલીબાની સજા આપતા હોય છે. જો કે, આવી ઘટના સમાજ માટે વિરોધાપાસી સાબિત થતી હોય છે. પરંતુ કાયદાને હાથમાં લીધાનો ખેડાના નડિયાદમાંથી ઘટના સામે આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ