બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Impact of VTV report seen in Rajkot BJP office

અહેવાલનો પડધો / VIDEO : VTVના અહેવાલ બાદ આખરે રાજકોટમાં વિજય રૂપાણી મુખ્યમંત્રીથી પૂર્વ મુખ્યમંત્રી થયા, તાબડતોબ સ્ટિકર લગાવાયું

Ronak

Last Updated: 02:14 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ભાજપ કાર્યલય ખાતે વિજય રૂપાણીની તક્તી પર મુખ્યમંત્રીનો ઉલ્લેખ કરાયો હતો. જે બાબતે વીટીવીએ અહેવાલ રજૂ કરતા તેમની તક્તીમાં સુધારો કરવામાં આવ્યો જેમા મુખ્યમંત્રીના બદલે તેમની તક્તી પર પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું .

  • રાજકોટમાં વીટીવીના અહેવાલનો પડઘો પડ્યો 
  • પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની તક્તીમાં નામ સુધારાયું 
  • તક્તીમાં મુખ્યમંત્રીની આગળ પૂર્વ લખવામાં આવ્યું

રાજકોટ ભાજપમાં અંદરોઅંદર વિખવાદ સર્જાયો છે. જે વિખવાદ હવે ચરમસીમાએ પહોચી ગયો છે. ભાજપના કાર્યાલય ખાતે વિજય રૂપાણીના નામ આગળ મુખ્યમંત્રી વાળી તખ્તી મુકવામાં આવી હતી. જેને લઈને વીટીવી દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો તો તે તક્તીમાં બાદમાં બદલાવ કરવામાં આવ્યો છે. 

નામ આગળ પૂર્વ લગાવામાં આવ્યું

પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણીની તક્તીમાં આગળ હવે પૂર્વ  લગાવી દેવામાં આવ્યું છે. પહેલા તેમની તક્તીમાં આગળ મુખ્યમંત્રી વિજયરૂપાણી લખાયેલું હતું જોકે હવે તેમની તક્તી પાસે પૂર્વ મુખ્યમંત્રી લખવામાં આવ્યું છે. મહત્વનું છે કે વીટીવીના અહેવાલ બાદ તક્તી પર મુખ્યમંત્રી વિજયરૂપાણીની જગ્યાએ પૂર્વ  મુખ્યમંત્રી વિજય રૂપાણીનું  લખવામાં આવ્યું છે.

ભાજપમાં આંતરિક વિખવાદ વધ્યો 

બીજી તરફ રાજકોટમાં હવે દિવસેને દિવસે ભાજપનો આંતરિક વિખવાદ વધી રહ્યો છે. અંદરો અંદર બે જૂથો વચ્ચે વિખવાદ સર્જાયો હોય તેવી માહિતી સામે આવી છે. આ આંતરિક જૂથવાદને કારણે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની હાજરીમાં મળનારૂ સ્નેહ મિલન પણ રદ કરી દેવામાં આવ્યું છે. જેને લઈને આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

આમંત્રણ પત્રિકામાં વિજયરૂપાણીની બાદબાકી

આગામી 20 નવેમ્બરના રોજ સ્નેહમિલન યોજાવાનું હતું, જેમા જનસંઘથી ભાજપ સુદીના તમામ કાર્યકરો માટે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આમંત્રણ પત્રિકામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નામ ન હતું. જેના કારણે આમંત્રણ પત્રિકામાં વિજયરૂપાણી બાદબાકી થતા આ વિવાદ સર્જાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ